________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
છવાયેલી હતી. માત્ર કયારેક શિયાળવાની લાળીથી શાંતિનો ભંગ થતા, પણુ અ ભંગ શાંતિની ભયાનકતામાં આર વધારો કરતા. પણ બહેચરદાસે તેા જીવનમાં ભયને જાણ્યા જ નહોતા.
પિતાને જે ઠેકાણે દાહ દેવામાં આવ્યા હતા ત્યાં જઈને એ બેઠા. મનમાં વિચારનું ધમ્મરવલેાણુ ચાલતું હતું. માતાનું વહાલ અને પિતાનો પ્રેમ વારેવારે યાદ આવતાં હતાં. વનના બનાવા ચિત્રની માક મનમાંથી પસાર થતા હતા.
(
બહેચરદાસે થાડી રાખ મસ્તક પર ચડાવી અને કપાળે તિલક કરતાં કહ્યું : હે પૂજનીય પિતા અને વંદનીય માતા, તમારા શરીરની રાખ પણ મારે મન પૂજ્ય છે. તમારા ઉપકારના બદલા તે હું નહિ વાળી શકું પણુ આ રાખ મસ્તકે ચડાવીને પ્રતિજ્ઞા કરું છુ કે આજથી લેાકેાને આત્મશાંતિના સાચા મા બતાવીશ, મારા હૃદયમાંથી મેહ, માયા અને દુગુ ણના
For Private And Personal Use Only