________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨હવું શાને ? શેક કોને ?
૧૩૫
બહેચરદાસ રાત્રે વિદ્યાશાળામાં જઈને સૂઈ રહ્યા. મધરાતે એમની આંખ ઊઘડી ગઈ. એમને માતાપિતા યાદ આવ્યાં. રાતના અંધકારમાં જાણે પોતાની સામે માતા-પિતા ઊભાં હોય તેવું લાગ્યું.
બહેચરદાસથી આપોઆપ હાથ જોડાઈ ગયા અને કહ્યું : “હે પિતા, હૈ માતા, તમારી પાસે રહીને હું તમારા ઘડપણની લાકડી બની શકયો નહિ. તમને સંતોષ આપવા મેં નોકરી સ્વીકારી. મારી પ્રગતિની આડે તમે કદી આવ્યા નહિ. હે માતા-પિતા ! મારાથી કોઈ અવિનય થયો હોય તો મને ક્ષમા આપશો.”
રાત વધતી ગઈ. બહેચરદાસના અંતરમાં એક પછી એક સ્મરણો ઊભરાવા લાગ્યાં. એમણે કવિતામાં પિતાનું હૈયું ઠાલવીને માતા-પિતાને અંજલિ આપી.
નાતના નરસી ગેર સવારે બહેચરદાસ પાસે આવ્યા. એમણે મૃત માતા-પિતાની પાછળ કેટલીક વિધિઓ કરવાની વાત છેડી, ગાયનું પૂછ પૂજવાની,
viાબ
તે
For Private And Personal Use Only