________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
· ન્યાત કરવાનો રિવાજ આપણા સમાજને કેરી ખાતા કુરિવાજ છે. જે રિવાજ માત્ર રૂઢિ બની ગયે હોય એને તજવા જોઈએ. વ્યાજે રૂપિયા લાવીને આવી ન્યાત કરવાથી વિજાપુરના ઘણા કણબીએ દેવાદાર થયા છે. આનાથી મૃત માતા-પિતાને કંઈ લાભ થતા નથી, એટલું જ નહિ, આને કારણે જીવતા રહેલાઆને ગેરલાભ થાય છે. તેઆ વ્યાજમાં એવા દટાઈ જાય છે કે એમનું જીવતર માતથીય બદતર થઈ જાય છે. કેાઈના અવસાનના શાકમાં શીરે—પૂરી ખાવાં—ખવડાવવાં એ રિવાજ ખરાબ છે. આપણા ધેરથી આ રિવાજ બંધ થશે તેા બીજા ધણાઆનુ ભલુ થશે.’
બહેચરદાસની વાતથી ઘણા નાતીલાઆને આંચકા લાગ્યા. જૂના રિવાજથી ટેવાયેલાં નવું વિચારી શકે કેમ ? માન્યતામાં ડૂબેલા સત્યને નિહાળી શકે કયાંથી ? આખરે ધીરે ધીરે બધા વીખરાવા લાગ્યા.
For Private And Personal Use Only