SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રડવું શાને? શાક કોના ? ૧૩૩ નાત તેા કરવી જોઈ એ ! બહેચરદાસના એ મેટાભાઈ જીવાભાઈ અને ઉગરાભાઈ એ જ નાત કરવાના પ્રસ્તાવ મૂકો. બધાને એમ હતુ કે બહેચરદાસ એમના ભાઈની વાત તેા માનશે જ પણ બહેચરદાસના મનમાં તેા જુદા જ વિચાર! રમતા હતા. પ્રભુ મહાવીરના ઉપદેશ એમણે પચાવ્યા હતા. આ કપરી વેળાએ એમના મનમાં પ્રભુ મહાવીરની વાણી ગુંજવા લાગી : ' સદા અપ્રમત્ત અને સાવધાન રહીને, અસત્યને ત્યાગી, હિતકારી સત્ય વચન જ મેલવુોઈ એ. સત્યની આજ્ઞા ઉપર ઊભેલેા બુદ્ધિશાળી માનવી મૃત્યુને તરી જાય છે. સત્યમાં દૃઢ રહો. સત્યરત મેધાવી વ્યક્તિ બધાં પાપાનો નાશ કરે છે.’ બહેચરદાસ સત્યને પરમેશ્વર માને; અને ભૂલીને કાઈપણ ક્રિયા કરવા સહેજે તૈયાર ન થાય. એમણે નાત કરવાની વાતનો નમ્રતાથી વિરેાધ કરતાં કહ્યું, For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy