________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પશા પટેલે તો કડવી વાણીમાં કહ્યું: “આ બહુ ભો તે મા-બાપ માટે રડતાંય એને લાજ આવે છે !'
કાકા, કેને જણાવવા કે વ્યવહાર સાચવવા રડવું એ રુદન નથી, પણ ઢાંગ છે. મા–બાપના ઉપકારથી આખું અંતર ભરાઈ જાય અને આંખમાંથી આપમેળે આંસુની ધારા વહી જાય એ જ ખરું રડવું. વળી સંસારમાં સદાકાળ કેણુ રહ્યું છે? જન્મેલાને મરણ તે છે જ.
બહેચરદાસના મનમાં કવિતા કુરી રહી– જન્મ જે જે અવનિતાલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકળ જનને, કર્મથી ના બચે છે; છે પૃથ્વીમાં સકળ જીવડા કર્મથી પંથીઓ રે, વૈરાગીને સકલ ઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ.” બહેચરદાસની વાતોએ સમાજ પર ભારે અસર
કરી.
વળી બીજી વાત આવી. માતા-પિતા પાછળ
For Private And Personal Use Only