________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી માતાપિતાની મૃત્યુવેળાની વાત કરી. જે જે આવ્યા તે ખરખરો કરીને બહેચરદાસને શોક છોડી દેવા સમજાવવા લાગ્યા.
બહેચરદાસ ઊંડા વિચારમાં પડી ગયા. અરે મન ! શોક છોડવાને કાને હતો? વળી બહેચરદાસે જોયું કે ઘણું તો શાકને ખાલી આડંબર કરવા આવતા હતા અને આગલી–પાછલી વાતો સંભારી આંખમાં લુખાં આંસુ લાવતા. બહેચરદાસ સાચા ભાવના જાણકાર હતા. એમને આવી બનાવટ સહેજે ગમતી નહિ. મરનાર પ્રત્યે જીવતાં પ્રેમ રાખનાર પ્રેમ બતાવે તે સમજાય. પણ જીવતાં સહેજે દરકાર ન કરનાર એમને સંભારી સંભારીને ખોબે ખેબા આંસુ સારે તે કેવું? મરણને કેટલી મિથ્યા બાબતોથી વીંટાળી દીધું છે ! ઓહ ! આ તે કે સમાજ! જે જીવનમાં આડબર, એ મેતમાં પણ!
ધીરે ધીરે પરસાળમાં નજીકનાં સગાં આવ્યાં.
'કdiya
For Private And Personal Use Only