SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sવું શાૉ? શાક Stlo ૧૨ કસ્તૂરીની દાબડીને ગમે ત્યાં સ ંતાડીએ, પણ તેની સુવાસ તેને કયાં સંતાવા દે છે? કાલસાની ખાણમાં ગમે તેટલા કાલસા હોય, કિંતુ હીરાના ઝળહળાટ જુદા જ હોય છે. માનવી ગમે તેવી સ્થિતિમાં ઊછરે, પણ એનુ હીર છૂપું રહેતુ નથી. બાળપણથી જ બહેચરદાસના વિચારે, એમની નિયતા અને એમનુ વિવેકી વન બધાથી જુદું જ હતું. દુનિયા જેને મેાટી વાત માનતી, એને બહેચર COCONUT ONE For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy