SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org d Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્ત પંખેરુ' વ્રત લેતા હતા. બહેચરદાસના મન પરથી મેાટા મેાજ ઊતરી ગયા. સંસારની એક વાતથી તા એમને કાયમની નિવૃત્તિ મળી ગઈ. હવે લગ્નનું બંધન એમને નડવાનું ન હતુ. એમને આત્મા મુક્ત પ ંખેરું બનીને અધ્યાત્મદશાના આકાશમાં ઊડવા થનગની રહ્યો. For Private And Personal Use Only ૧૧
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy