________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
રોધી રહ્યા હતા. ચહેરે મૂ ઝવણમાં ડૂબી ગયા હતા. પણ ગાઢ અંધકારમાં એકાએક પ્રકાશ લાધી જાય તેમ થાડી વારમાં બહેચરદાસના મુખ પર આનંદની લહરી ફરકી ઊઠી.
એમણે ‘ સન્મિત્ર 'જીને સામે રાખીને નિયમ લેતા કહ્યું : - હે પૂજ્યવ, દેવની સામે આવન બ્રહ્મચર્યની ખાધા આપે.’
'
સયમ પાળવા એ કેાઈ સહેલ ખાખત નહોતી. ઉન્મત હાથીને બાંધવા સહેલા છે, પણ બ્રહ્મચર્યની ખાધા દુષ્કર છે.
૮ સન્મિત્ર ’જી આ બધુ બરાબર જાણતા હતા, પણ બહેચરદાસના ચહેરા પર નિશ્ચયની અડગ રેખાઆ જોઇને એમણે અમને આ વ્રત આપ્યુ. અંગઉપાંગથી ગળી ગયેલા કાઈ ઘરડા આદમી આ વ્રત લેતા નહોતા; પરંતુ તસતસતી જુવાની જેના દેહ પર રૂપ અને જોબનની છેાળા ઉછાળતી હતી, એવા જુવાન આ
For Private And Personal Use Only