________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરુ વહેલી સવારે ગુરુદેવે ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. - બહેચરદાસને માથે આકરો આઘાત થયો. જે ગુરુએ જીવતરને ઉજાળવાનો માર્ગ બતાવ્યો, એ ગુરુની વિદાય વસમી લાગી ! જેમણે સાચું બળ આપ્યું એ જ ગુરુ શિષ્યને છોડીને ચાલ્યા ગયા ! સંસારમાં મોતી તો ઠેર ઠેર વેરાયેલાં છે, પણ એને મૂલવનાર રવિસાગરજી મહારાજ જેવા બીજા અધ્યાત્મી ઝવેરી કયાંથી મળશે? બહેચરદાસને આત્મા જાણે અનાથતા અનુભવી રહ્યો.
ચાતુર્માસ પૂરા થયા. એક દિવસ “સન્મિત્રજીના નામે સુપ્રસિદ્ધ શ્રી કપુરવિજયજી મહારાજ સાથે બહેચરદાસ ડાભલા ગામમાંથી નીકળેલી એક પ્રતિમાજીનાં દર્શન કરવા ગયા.
ગામમાં પેસતાંની સાથે જ બહેચરદાસ કઈક વિચારમાં પડી ગયા. બાળક પોતાની ખાવાઈ ગયેલી ચીજને શોધવા લાગે તેમ તેઓ જાણે પિતાનું કશુંક
:
:
=
is is
અકસ
:
રાજ
.
'
,
,
, ,
For Private And Personal Use Only