________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૬
બાળકોના મુદ્ધિસાગરસૂરિજી
એવામાં વિ. સ. ૧૯૫૪ના જેઠ સુદ ચૌદરો વિસાગરજી મહારાજના સધાડાના સાધ્વી સમુદાયમાં શ્રેષ્ઠ ગણાતાં સાધ્વી શ્રીદેવશ્રીજી કાળધર્મ પામ્યા. એમની પાલખી ઉપાશ્રય પાસેથી નીકળી ત્યારે આપેઆપ શ્રી રવિસાગરજી મહારાજના આંતરમાંથી વચન નીકળી ગયુ` : ́ આજથી સત્તાવીસમે દિવસે મારે પણ જવાનુ થશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાજુમાં ઊભેલા બહેચરદાસ ચમકી ગયા. પેાતાના કાન પર એમને વિશ્વાસ ન બેઠે. એમણે ફરી પેાતાના ગુરુદેવને પૂછ્યું : ‘આપે શુ કહ્યું, મહા
રાજ?ઃ
· બસ, એ જ. અને તુ–બહેચરદાસ—મારા સધાડામાં મારી પાછળ મારા સાધુ થઈશ.’
ભાવિના ખેાલ સાચા પડવાના જાણે પડધા પડતા હતા : ગુરુદેવને દીક્ષિત બનેલેા બહેચર દેખાતા હતા. એ સભાઓ ગજવતા હતા, ધર્માંત્ર થાનું
For Private And Personal Use Only