________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પોણ
૧૧
કથીરમાંથી કુંદન કરે તે ગુરુ. જ્ઞાનના માર્ગ બતાવે તે ગુરુ. બાળપણમાં જ બહેચરદાસને સાચું ખળુ બતાવનારા ગુરુ શ્રી વિસાગરજી મહારાજ મળી ગયા.
બહેચરદાસે કેટલાય વિદ્વાનને આદર આપ્યા, સાધુઆને સન્માન આપ્યું, પણ એમના હૃદયના સિહાસન પર ગુરુપદે તે। વિસાગરજી મહારાજની મૂર્તિ જ બિરાજમાન હતી.
તેઆ કહેતા કે ‘ મુનિ તેા લાખ હોય, પણ ગુરુ તેા એક જ હોય.’ ગુરૂનાં દર્શન પછી એમના નિત્ય
For Private And Personal Use Only