________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~
~
~~~~~~~~~
~
વીરને ધર્મ
૧૦૭ ભીડ્યો. મોટી છલાંગ લગાવી હાથમાં લાંબી લાકડી લઈને બહાર નીકળ્યા.
કયાં શાંત અને સ્વસ્થ બહેચરદાસ માસ્તર અને કયાં અન્યાયને સામને કરવા નીકળેલા બહેચરદાસ માસ્તર ! એમની મોટી મોટી આંખે ભલભલાને ડારતી હતી. સાગના સોટા જે નક્કર અને પડછંદ દેહ પડકાર ઝીલવા થનગનતા હતા. વળી હાથમાં લાકડી ઘમતી હતી.
રે ! કયાં આત્માની વાત કરતા બહેચરદાસ અને કયાં હાથમાં લાકડી ઘુમાવતા બહેચરદાસ !
આજેલના લોકોને વહેલાસર ખબર પડી ગઈ. પકડાઈ જવાની બીકે ગાય અને ભેંસને છોડીને ઠાકરડાએ નાસી ગયા. એમના હાથમાંથી પાછા વાળેલાં ગાય અને ભેંસના ધણ સાથે બહેચરદાસ પણ પાછા ફરતા હતા. ઠાકરડાઓ ભાગી ગયાના સમાચારે ગામમાં શાંતિ ફેલાવી દીધી. ખડકીએ
C
1
2
''
S '
(
IT
For Private And Personal Use Only