________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
*_*_* *_
ભૂગિયા સાંભળતા જ શાંતિનું વાતાવરણુ કાલાહલમાં પલટાઈ ગયું.. ધડાધડ ખડકી બંધ થવાના અવાજે સંભળાવા લાગ્યા. રજપૂતાના હાકારા–પડકારાથી વાતાવરણુ ગાજી ઊઠયુ .સ્ત્રીઆ અને બાળકાની ચિચિયારી સભળાવા લાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવામાં ખબર પડી કે અનેાડિયા ગામના ઠાકરડાઆ જૂનું વેર વાળવા આવ્યા છે. અદાવતને કારણે આજોલ ગામની ભેંસા અને ગાયાને વાળી જાય છે. વાત એવી બની હતી કે આબેલગામના ચોકીદારે થાડા વખત પહેલાં ગામમાં ચારી કરવા પેઠેલા સાત ઠાકરડાઆને ભાલાથી વીંધી નાખ્યા હતા. આજ એના સાથીએ અનુવેર વાળવા ગામ પર
ત્રાટકયા હતા.
વ્યાખ્યાન આપતા બહેચરદાસ માસ્તરને કાને આ વાત પડી. એમનેા મજબૂત દેહ ટટ્ટાર થઈ ગયા. આંખામાં એક ચમક આવી. તરત જ એમણે કછેટે
For Private And Personal Use Only