________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરના ધમ
૧૦૫
વાની શિખામણ આપે. ઘણી મહેનતે મહામૂલા મનુષ્યના અવતાર મળ્યા છે, અને સાર્થક કરવાની સલાહ આપે.
એક વાર બહેચરદાસ છટાદાર વ્યાખ્યાન આપતા હતા. એમની વાણીના નાદે સહુ કાઈ એકરસ બનીને ડેાલી રહ્યા હતા. વાતની જમાવટ એવી હતી કે આજુબાજુની કેાઈ ને કશી ખબર નહેતી.
એવામાં એકાએક ગામને સીમાડેથી ભૂંગિયા સંભળાયા. ગામ પર કેાઈ આફત આવે, એટલે આ મૂગિયા વાગે. ભૂંગિયા સાંભળતા દુકાનેા ટપેાટપ બંધ થઈ જાય. ઘરડાં ધરે પહેાંચી જાય. જુવાન હથિયાર લઈ ને બહાર નીકળે. સ્ત્રીઆ અને બાળકાને ઘરના ખૂણે સંતાડી દેવામાં આવે.
ભૂગિયા સંભળાય એટલે રજપૂતા તે તલવાર, ભાલા અને ધારિયા લઈ ને દાડી નીકળે, વાણિયા– બ્રાહ્મણ ખડકી બંધ કરી અંદર ભરાઈ જાય.
AC
For Private And Personal Use Only