________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
૧૦૩
wwwwwwww vપVWvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
છાયામાં જઈને બેસી આવ્યો.
વિદાય વેળાએ માતાપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા. એ ભેળા માનવીઓની આંખે આંસુથી છલકાઈ ગઈ પિતા સમાન શેઠ નથુભાઈ અને માતા સમાન જડાવકાકીને ચરણે પડયા.
બે હાથ જોડી જનમભેમને પ્રાર્થના કરી : માતા ! તારો ઉપકાર કદી નહીં ભૂલું. મને તારા આશિષ આપ !'
મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરીને બહેચરે પગ ઉપાડયા ડમણિયામાં બેસીને સહુની વિદાય લીધી.
જ
AS)
For Private And Personal Use Only