________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
શિર નમાવીશ.’
બહેચરની આ વાત સામે શિક્ષક કશી દલીલ કરી શકયા નહિ. જેમ જેમ બાહ્ય અવરાધે! વધતા ગયા તેમ તેમ બહેચરનો પરમાત્માની પ્રાપ્તિ માટેનો અંતરનો તલસાટ વધતા ગયા. સોંપ્રદાયનાં જાળાં એમની સત્યની શોધને રુંધી શકયાં નહિ. હૃદયની સચ્ચાઈ પર કેાઈ લાભામણી વસ્તુ લપેટાઈ શકી નહિ. સંસારના ધમ્મર વલાણામાં એમનો ધ્રુવતારક અડાલ રહ્યો.
For Private And Personal Use Only
૯૩
વિજાપુરમાં પાંચમા ધેારણનો અભ્યાસ પૂરા કર્યાં. માત્ર ખાણું દિવસની હાજરી હોવા છતાં પણ છઠ્ઠા ધારણની પરીક્ષા પહેલે ન બરે પસાર કરી. આગળ અભ્યાસ માટે વિજાપુરમાં સગવડ નહોતી, તેા એણે ખાનગીમાં અભ્યાસ ચાલુ રાખ્યા. ઉર્દૂ અને મરાઠી શીખ્યા, સસ્કૃત અને અંગ્રેજી શીખ્યા. જૈન તત્ત્વ અને જૈનશાસ્ત્રના અભ્યાસમાં તે કયાંય આગળ