________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
આત્માનું પ્રતિપાદન કર્યું* હતું એમ આ શ્રુતિથી જણાવવામાં આવ્યુ છે. દેવા એટલે રાગદ્વેષ રહિત તીર્થંકરા સુવિદિત હતા અને તે આત્માના શુદ્ધ સ્વરૂપને પામ્યા હતા. આત્મપ્રદેશ જ્ઞાનમય છે. આત્મપ્રદેશથી નાન અભિન્ન છે માટે આત્મપ્રદેશાનુ સ્વરૂપ જાણવા યેાગ્ય છે. પાંચ પ્રકારના શરીરના ત્યાગ કરીને કર્માંવસ્થામાં શરીરથી ભિન્ન આત્મા અન્યત્ર રહેતા નથી. જ્યાં આત્મા છે ત્યાં પંચેન્દ્રિયનું જ્ઞાન છે. સ’સારીપણામાં મનને અને આત્માને લેાલીભાવ આતપ્રાત સબધ છે. મનની સાથે કામ વિષય વાસના રાગદ્વેષ વગેરેના સંબધ છે. આત્માની સાથે રહેલા રાગદ્વેષને ક્ષય થવાથી આત્મા શુદ્ધ થાય છે. શુદ્ધાત્મા તેજ પરમાત્મા છે. શ્રુતિ-યર્ા સર્જે प्रमुच्यन्ते कामायेऽस्य हृदिश्रिताः । अथ मर्त्योऽअमृतो भवत्यत्र ब्रह्म સમસ્તુતે ॥ જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલા સર્વ કામેાથી આત્મા મૂકાય છે ત્યારે મનુષ્ય અત્ર એટલે આ મનુષ્ય લેાકમાં અમૃત થાય છે અર્થાત્ મરણુ અવસ્થા રહિત થાય છે અને આ મનુષ્ય શરીરમાં રહેલા આત્મા તે અત્ર એટલે અહીં મનુષ્ય ભવમાં પરમાત્મા અને છે. અર્થાત્ તે રાગદ્વેષના ક્ષય કરી આત્માનું પરમાત્મસ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. એ ઉપરની શ્રુતિમાં હૃદયમાં રહેલા કામેાથી મુક્ત થવાનું કહ્યું છે. શરીરમાં આત્મા વ્યાપી રહે છે પણ તેના પ્રકાશનુ જે દ્વાર છે તેને હૃદય કહે છે. તેથી વેદ શ્રુતિમાં માઁ અર્થાત્ મનુષ્યના શરીરમાં આત્મા છે એમ સિદ્ધ કર્યુ છે. પણ શરીરની બહાર્ આત્મા નથી એમ એજ વેશ્રુતિથી સિદ્ધ થાય છે. શરીરની ખહાર્ આત્મા છે એમ કાઇ વેશ્રુતિમાં પ્રતિપાદન કર્યું નથી. બ્રહ્મસૂત્ર અધ્યાય પહેલે) ખીજા પાદના ૩૨ મત્રીશમા સૂત્રમાં આત્મા શરીરમાં રહેલા છે એમ વ્યાસે સિદ્ધ કર્યું છે. ા વ્યાસકૃત સૂત્ર. आमनन्ति चैनमस्मिन् ॥ ३२ ॥
૨ અને ઇન આને ( આત્માને ) અસ્મિન આમાં પાંચ પ્રકારના શરીરમાં જાખા આદિ ઋષિય માને છે. મસ્તકથી ચિક્ષુક પર્યંતમાં આત્માના પ્રદેશે વિશેષ રહેલા છે. આ વેદાન્ત સૂત્રથી પણ આત્મા શરીરમાં *વ્યાપીને રહેલા છે તેથી તેને શરીરની ઉપાધિના આશ્રયની અપેક્ષાએ જૈનાગમે! શરીર પ્રમાણુ આત્માને માને છે. તેથી કઇ શુદ્ઘનિશ્ચયનયની અપેક્ષાએ આત્માનું પરિમાણુ જૈનાગમા સ્વીકારતાં નથી તેથી આત્માના પરિમાણુની કલ્પના કરીને ખંડન કરવા જે શંકરાચાયે પ્રયત્ન કરેલા છે તે વ્યર્થ છે. જેનાગમાં શરીરવ્યાપી આત્મા છે એટલું સિદ્ધ કરે છે અને તેની
For Private And Personal Use Only