________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ ) કમની વ્યાખ્યા બેટી છે. આત્માના સામાન્ય જ્ઞાને પગરૂપ ચક્ષુદર્શન, અચકુંદન, અવધિદર્શન અને કેવલદર્શનનું જે કર્મ આચ્છાદન કરે છે તેને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. એ પ્રમાણે અગિયારમી ભૂલને સુધારે કર્યો. ૧૨ મને તત્વ જણાયું છે એવું જે અભિમાન તે વેદનીય કર્મ એવી જૈનશાસ્ત્રમાં વેદનીય કર્મની વ્યાખ્યા નથી. પુણ્યોદયથી સુખ વેદાય છે અને પાદિયથી દુઃખ વેદાય છે. શુભ કર્મના ફલ રૂપ શાતા વેદનીય અને અશુભ કર્મના ફળ રૂપ અશાતા વેદનીય. એમ વેદનીય કર્મની વ્યાખ્યા જાણવી એ પ્રમાણે બારમી ભૂલને સુધારે જાણું. ૧૩ અમુક નામનું અભિમાન તે નામ કર્મનું લક્ષણ, શ્રી શંકરાચાર્યે જૈનશાસ્ત્રના અજ્ઞાનથી ફૂટી ભાયું છે. જેનાથી શરીરાદિ પ્રકૃતિ વડે જીવ બંધાય છે, તે શરીરાદિજાતિ આદિ પ્રકૃતિને નામ કર્મ જાણવું. એ પ્રમાણે તેરમી ભૂલ સુધારે જાણવો. ૧૪-હું આહતના શિષ્યવંશમાં પ્રવેશ પામેલો છું એવું અભિમાન તે ગાત્ર કર્મ, એવી ગોત્ર કર્મની શંકરાચાર્યે કરેલી વ્યાખ્યા અસત્ય છે. ઉચ્ચ ગોત્ર વા નીચ ગેત્રના નામથી જે જીવનું આવાહન થાય તે ગોત્ર કમ જાણવું. એ પ્રમાણે ચાદમી ભૂલને સુધારે જાણું. ૧૫ સર્વ પદાર્થોના અવાય૫ણને અસંભવ છે. કેમકે જે અવાચ્ય હોય તે બોલી શકાય નહીં આમ સપ્તભંગી પ્રસંગે શંકરાચાર્યો જે આક્ષેપ કર્યો છે તે અસત્ય છે–જેને
ચાણ અવરો તેમાં લાલૂ એ શબ્દથી કથંચિત અવાચ્ય છે. પરંતુ વાચને સર્વથા પ્રકારે નિષેધ કરવામાં આવ્યા નથી. ચાન્ સાથે ચાલું વાઘાજ્ય-આત્માનું સ્વરૂપ કથંચિત કહેવા યોગ્ય છે અને કથંચિત કહેવા યોગ્ય નથી. આત્માની વ્યાખ્યા કરતાં કરતાં કરોડ વર્ષ થઈ જાય તે પણ આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ કરી શકાય નહીં. માટે જેટલું આત્માનું સ્વરૂપ કહેવાય છે (વાય છે) તેના કરતાં અનંત ગુણ સ્વરૂપ અવાચ્ય રહે છે, એમ જૈનાચાર્યોને કહેવાનો આશય છે. પરંતુ શંકરાચાર્યની પેઠે સર્વથા અનિર્વચનીય બહ્મ છે એવું કહીને પુનઃ બ્રહ્મસૂત્રો વગેરેનું ભાષ્ય રચવું, ઉપદેશ દેવો, એમ જૈનાચાર્યો ચા અવાચ ભંગથી જણવતા નથી. અવક્તવ્ય એમ એકાંતે ન સમજાય અને પદાર્થોનું સ્વરૂપ કહી શકાય એમ ગણુપણાથી જણાવવા માટે શબ્દનો ઉપયોગ કર્યો છે, તેથી આત્માદિ તનું પ્રતિપાદન કરવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી.
३४ एवं चाऽऽत्माकात्य॑ म् ए वेदान्त सूत्रनुं खंडन. શંકરાચાર્ય પક્ષ-શરીરમાં વ્યાપી આભા મધ્યમ પરિમાણવાળે છે
For Private And Personal Use Only