________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) યોએ ઘટાવ્યા છે. તેનું ખંડન ગ્રેજ્યમાં કોઈનાથી થઈ શકે તેમ નથી. જુઓ અપેક્ષાવાદમાં એકમાં અનેક વિરૂદ્ધ ધર્મો ભાસે તેને પરિહાર ન થઈ શકે અને તેથી અનેક આશાને જાણી શકાય નહીં. તે માટે વ્યાસ પિતે બ્રહ્મસૂત્રમાં નીચે પ્રમાણે કથે છે.
આનર્થવતિતપેક્ષાત્ | એક પદાર્થમાં પરસ્પર વિરૂદ્ધ બાબતેને સ્ત્રીમાં ધટાવેલા ધર્મોની પડે ઘટાવતાં અનર્થપણું થાય એમ નથી કારણ કે તે અપેક્ષાઓ છે એમ આ સૂત્ર પણ પૂર્વ દર્શિત બાબતોને ઘટાવવાને અપેક્ષાવાદ સ્વીકારે છે. આત્મામાં પરસ્પર જણ વિરૂદ્ધ ધર્મો કે જે અપેક્ષા સમજ્યા વિના લાગે છે. તેને ભિન્ન ભિન્ન અપેક્ષાએ ઘટાવતાં અનિશ્ચિત વાદ રૂ૫ અનર્થપણું આવતું નથી. પાષા અતિ ત્રિધા મવતિ તે આત્મા એક પ્રકારે છે. બે પ્રકારે છે. ત્રણ પ્રકારે છે. શ્રુતિમાં બ્રહ્મને અનેક પ્રકારે કહ્યું છે. બ્રહ્મત્વ જાતિની અપેક્ષાએ બ્રહ્મ એક છે. સિદ્ધ અને સંસારી-ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે બ્રહ્યા છે બહિરાભા, અન્તરાત્મા, અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે બ્રહ્મ છે. શ્રુતિમાં અપેક્ષાએ થી બક્ષિ, શા કક્ષ, ઇન્દ્રિય ત્રણ, અને ક્ષ, રાજર રહ. ઇત્યાદિ અનેક અપેક્ષાએ ઉપાધિ ભેદે બ્રહ્મસ્વરૂપ દર્શાવ્યું છે. તેમ એક બ્રહ્મમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મોને વક્તાના અનેક આશયોની અપેક્ષાઓથી માન્યા વિના છૂટક થવાનો નથી. શ્રુતિની સત્યતા કરવા માટે અનેક આશાને પણ એક બ્રહ્મમાં ઘટાડો છે ત્યારે શ્રી મહાવીર પ્રભુ કથિત આત્માદિ પદાર્થમાં પરસ્પર અનેક આશયથી અનેક વિરૂદ્ધ ધર્મો પણ ઘટી શકે છે. રોય મત માન્ એ સૂત્રમાં બ્રહ્મ અર્થાત આત્માને અણુ ધર્મવાળા તથા મહ ધર્મવાળા કહ્યું છે. એક આત્મામાં આત્વ અને મહત્વ એ બે ધર્મો પરસ્પર વિરૂદ્ધ છે. એક આત્મામાં જેમ એકથી ભિન્ન અનેક તેમ અણુવ મહત્વ ઘટી શકે છે અને તે સિદ્ધાંત વેદાન્તીને માન્ય કરે પડે છે. આત્માને અણુ કહેવાની અપેક્ષા જુદી છે અને સાત કહેવાની અપેક્ષા જુદી છે. તેમ જુદી જુદી અપેક્ષાઓ વડે એકાદિ સપ્ત પદાર્થોમાં વા જડ ચેતનમાં સત અસત, નિત્ય, અનિત્ય, આદિ ધર્મોને જેને ઘટાડે છે. તેમાં કંઈ પણ દેષ આવતું નથી. માટે નૈરિન એ સત્રની ખંડન માટે વ્યર્થતા સિદ્ધ થાય છે. એકમાં અનેક ધર્મ માન્યા વિના કદિ કૃતિઓની પણ પરસ્પર વિરૂદ્ધતા
For Private And Personal Use Only