________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪). જેને આત્મામાં અનેક ધર્મો સ્વીકારે છે તેનું ખંડન કરવું તે અજ્ઞાન ચેષ્ટા જ છે. તમે અવ્યક્ત બ્રહ્મમાંથી માયાની ઉત્પત્તિ માને છે. પક્ષાત્ તેમાંથી અનેક પદાર્થોની ઉત્પત્તિ માને છે. તે અનેક પદાર્થોના અનેક ધર્મોના આધારભૂત બ્રહ્મ સિદ્ધ થયું તે પ્રમાણે જેને પણ અપેક્ષાએ સત– અસત આદિ અનેક ધર્મોને આત્મામાં સ્વીકારે છે. પણ તેથી આત્માના મૂલ સ્વરૂપમાં કંઈ હાનિ થતી નથી-અનાવિક પણ ન રાસડુતે અનાદિવાળું પરબ્રહ્મ સત પણ નથી અને અસત પણ નથી. આ શ્રુતિમાં બ્રહ્મને સત પણ કહ્યું નથી અને અસત પણ કહ્યું નથી તેમ છતાં વેદાcી અપેક્ષાએ બ્રહ્મને હતુ કહે છે. જે બ્રહ્મમાં સર ન માને તે બ્રહ્મની નિત્યતા સિદ્ધ થઈ શકે નહીં. જે બ્રામાં અસતવ ન માનવામાં આવે તે માયાની સિદ્ધિ થઈ શકે નહીં. સત ધર્મ અને અસત ધર્મ એ બને પરસ્પર વિરૂદ્ધ છે. તે પણ બ્રહામાં અપેક્ષાએ ઘટી શકે છે. તે પ્રમાણે જૈને આભામાં સત્ય અને અસત બન્ને વિરૂદ્ધ છે છતાં ભિન્નભિન્ન અપેક્ષાએ માને છે તેથી કંઈ આત્માના સ્વરૂપની હાનિ થતી નથી. બ્રહ્મને એકલું સત માનવામાં આવે તે આ દેખાતા અનિત્ય પદાર્થોને અને તેના ધર્મોને વેદાન્તીઓ કયાં સમાવેશ કરશે એ પણ કહી શકાશે નહીં. જેને આત્માને આત્મરૂપે સત કહે છે અને તે જડ રૂપ નથી માટે જડની અપક્ષાએ તે અસત્ છે. ઘટમાં જેમ પટને અભાવ છે પટમાં જેમ ઘટને અભાવ છે તેમ જડમાં આત્મા નથી માટે જડને અભાવ છે તે આત્મામાં છે એમ જાને અભાવ આત્મામાં કહીને તે અપેક્ષાએ આત્મામાં અસતપણું સ્વીકારતાં આત્મા જે મૂલ રૂપે સત છે તે અસત થઈ જતો નથી. એમ સાતે તમાં સમજી લેવું–ઉપર જેમ વિદ્યારણ્ય સ્વામી શંકરાચાર્યે એક સ્ત્રીમાં અનેક સંબધ ધર્મોને અનેક અપેક્ષાએ ઘટાગ્યા, તેમ જૈનાચાર્યો પણ અનેક ભિન્ન ભિન્ન અપેક્ષાએ આત્મામાં સત્ અસત- આદિ ધર્મો ઘણાવે છે. જે પણ
જે કરવું ઇત્યાદિ બાદની યુતિથી શંકરાચાર્ય અનિવસનીય નેતિ નેતિ પક્ષ સ્વીકારે છે, તેમ જૈનાચાર્યો આત્મામાં સત અસંત, આદિ ધર્મો ઘટાવવાને સાત ભગની ચેજના કરે છે અને તે નહીં સમજવાથી શંકરાચાર્યે નાહક સપ્તિભંગીનું ખંડન કરવા મિથ્યા પ્રયાસ કર્યો છે. બ્રહ્મસત્રમાં વ્યાસે એક વસ્તુમાં અનેક બાબતો યાને અનેક ધર્મો ઘટાવવાને સાપેક્ષવાદનું શરણું અંગીકાર કર્યું છે. તે તેઓ તેવી અપેક્ષાવાદથી જેનેએ આત્મામાં સત , અસત, નિત્ય, અનિત્ય, રૂપી, અરૂપી વગેરે અનેક ધર્મોને ભિન્ન ભિન્ન દષ્ટિ
For Private And Personal Use Only