________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પ્રકારનાં કર્મો તે બધું કહેવાય છે. જ્ઞાનાવણ્ય, દર્શનાવણ્ય, મેહનીય અને અંતરાય એ ઘાતિ કર્મોનાં નામ છે. તત્વજ્ઞાનથી મુક્તિ નથી એવું જ્ઞાન તે જ્ઞાનાવરણીય આહંતે તંત્ર, (જૈનશાસ્ત્રના શ્રવણુથી) મુકિત નથી એવું જ્ઞાન તે દર્શનાવરણીય કર્મ, દર્શનકારેએ પરસ્પર વિરૂદ્ધ દેખાડેલા મોક્ષમાર્ગના વિશેષને અનિશ્ચય તે મોહનીય કર્મ, અને મેક્ષમાગની પ્રવૃતિમાં વિક્ત કરનાર તે આંતર્ય કર્મ કહેવાય છે. એ ચાર શ્રેયનાં હણનાર હોવાથી ઘાતિકર્મો કહેવાય છે. વેદનિય નામિક, નૈત્રિક અને આયુષ એ ચાર અધાતિ કર્મો છે. મને તવ જણાયેલું છે. એવું અભિમાન તે વેદનિય કર્મ. અમુક નામવાળો હું છું એવું નામિક કર્મ તે નામકર્મ, હું આહંતના શિષ્યવંશમાં પ્રવેશ પામે એવું અભિમાન તે મૈત્રીક કર્મ, અને શરીરની સ્થિતિ માટેનું કર્મ તે આયુષ્યક કર્મ છે. એ આઠ કર્મો જન્માદિદ્વારા મનુષ્યને બાંધે છે. માટે બંધ કહેવાય છે.
એ સર્વ તેમના તંત્રના સંકેત માત્રથી પરિકલ્પીત છે. સર્વ પદાર્થોમાં તેઓ નીચેના સપ્ત સંગે યોજે છે. સ્થાપિત (કોઈ પ્રકારે છે) ચારિત (કોઈ પ્રકારે નથી.) ચરિતવારિતા (કઈ પ્રકારે છે અને નથી.)
ચાવવાથ (કઈ પ્રકારે અવક્તવ્ય છે ) રચારિતબો (કોઈ પ્રકારે છે અને અવકતવ્ય છે.) થાક્યરિતવાદથ(કઈ પ્રકારે નથી અને અવકતવ્ય છે) ચારિતરનાતિવમવશ્વસ્ત્ર (કોઈ પ્રકારે નથી છે અને અવકતવ્ય છે) એક ધર્મમાં સત અસત્ આદિ વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થતો નથી. જે છે તે સર્વદા સર્વત્ર છે જ. જેમ બ્રહ્માત્મા અનેકાતવાદમાં અસ્તિકાયની પાંચ સંખ્યા પણું કહી શકાય નહીં. કેમકે સ્વાદાદમાં નિશ્ચિતવાદને સ્વીકાર નથી. વળી એ સર્વ પદાર્થોના અવાચ્ચપણને પક્ષ પણ અસંભવયુકત છે. કેમકે અવાચ્ય હોય તે બોલી શકાય નહીં. વકતવ્ય અને અવકતવ્ય એ બન્ને પરસ્પરમાં વિરૂદ્ધ છે. સ્વર્ગ અને મોક્ષને પણ બીજા ભંગ પ્રમાણે અભાવ તથા અનિત્યતા સ્થાપિત થાય છે. તેથી તેમની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિને અસંભવ થાય છે. એવી રીતે જીવાદિ પદાર્થોમાં એક ધર્મમાં સતપણુ તથા અસતાણું એવા બે વિરૂદ્ધ ધર્મોને અસંભવ થાય છે. પુદ્ગલ સંજ્ઞાવાળા પરમાણુઓથી સમૂહ ઉપજે છે એવી દિગંબરેની કલ્પનાનું ખંડન પૂર્વે અણુવાદ નિરાકરણ વડે થઈ ગયું છે.
શંકરાચાર્યે કરેલ ખંડનનું મંડન. શંકરાચાર્યું જે એક આત્મામાં અનેક ધર્મોને સમાવેશ થાય છે એવું
For Private And Personal Use Only