________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) તે કેવલી જાણે. વિ. સં. ચોથા પાંચમા સૈકા સુધીમાં જેનું અને બૈઠેનું અત્યંત જોર હતું અને વૈદિકોનું જોર ટળી ગયું હતું-વૈદિક બ્રાહ્મણોની ને તેની માન્યતાવાળાઓની હાલના જૈનેની પેઠે વસ્તિ ક્ષીણ થઈ ગઈ હતી, તેથી તવાર્થ સૂત્રની પિઠે વ્યાસે બ્રહ્મસૂત્રો રચ્યાં હોય એમ જણાય છે. ભાષાની દૃષ્ટિએ દેખીએ તે પણ બ્રહ્મસૂત્રને ચોથા પાંચમા સૈકાથી પૂર્વ કાલ નિશ્ચિત થતું નથી. શંકરાચાર્યના સમયમાં વૈદિક બ્રાહ્મણે પોતાનું, બળ જમાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. શંકરાચાર્યના વખતમાં બધે અને જેને વચ્ચે ધર્મની ચર્ચાનાં મહાન યુદ્ધ થતાં હતાં. શંકરાચાર્યની પૂર્વે થએલા મહાન મલ્વવાદિસૂરિ ભરૂચના રાજાના ભાણેજ થતા હતા. તેઓ વિ. છઠ્ઠા સૈકાના પૂર્વ ભાગમાં હતા. તેમણે વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ દ્વાને જીતીને બેંદ્ધિને પરદેશ નિકાલ કરાવ્યો હતો. જેને અને બૈો વચ્ચે અનેક વાદવિવાદ થવા લાગ્યા. હાલમાં યુરોપમાં દેશભૂમિ માટે મહાયુદ્ધમાં જેટલું પ્રાણપણ થાય છે તેટલું તે વખતે સ્વધસ્મથે પ્રાણ પણ થતું હતું. શંકરાચાર્યની પૂર્વે કુમારિલભદ વગેરેએ વૈદિક ધર્મને ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યો હતો પણ જેને અને બોદ્ધના ધર્મ સામ્રાજ્ય આગળ બરાબર ચાલી શક્યું નહીં. શંકરાચાર્ય જમ્યા તે સેકાની પૂર્વ આર્યાવર્ત પર હુણ ગુર્જર વગેરેની સ્વારીઓ આવી હતી અને હણોએ અને ગુજરએ હિંદુસ્થાનને ઘણે ભાગ જીતી લીધો હતો. તેથી હિંદુસ્થાનની હાલના યુરેપ કરતાં બુરી દશા થઈ હતી. શંકરાચાર્યના વખતમાં યુહપ્રિય મનુષ્યો થયા હતા અને તેઓ ધર્મના અભક્ષ્ય ભક્ષણાદિક નિયમોને પસંદ કરતા નહતા. તે પ્રસંગને અનુસરી શંકરાચાર્યે કેટલાક રાજાઓની આગળ પિતાને સિદ્ધાંત રજુ કર્યો. દારૂ માંસ વાપરવામાં ક્ષત્રિય વિગેરેને દેષ નથી વિગેરેની ક્ષત્રિયોને છૂટ મળવા લાગી તેથી કેટલાક રાજાઓએ તે માગને પસંદ કર્યો. શંકરાચાર્યે બહાના વિજ્ઞાનવાદને ગુપ્ત રીતે પ્રહણ કર્યો અને ઉપનિષદ પર ટીકા રચી અને તેમાં નાનાભાગની પુષ્ટિ કરી તથા યજ્ઞાથે વેદવિહિત હિંસા તે હિંસા નથી એવું સ્થાપન કર્યું. દશ સન્યાસીઓને માર્ગ પાછો દાખલ કર્યો. તેથી શંકરાચાર્ય પાછી વૈદિક શ્રોતસ્માર્તધર્મની જડને પુનઃ પ્રાદુર્ભાવ કર્યો. જેને અને બહેની ધર્મલડાઈથી શંકરાચાર્યે પિતાને પગ મજબૂત કર્યો. દશ ઉપનિષદ, ભગવ.
ગીતા અને બ્રહ્મસત્ર એ ત્રણ પર ટીકા કરે તે ધર્મને સ્થાપક આચાર્ય ગણાય એવો નિયમ સ્થાપન કર્યો. વેદની ગણતા કરી નાખી. તેથી શંકરા
For Private And Personal Use Only