________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ ) अविद्यायामन्तरेवर्तमानाः स्वयंधीराः पण्डितंमन्यमानाः । जङ्घन्यमानाः परियन्तिमूढा अन्धेनैव नीयमाना यथाऽन्धाः ||८
વેદ યજ્ઞાદિ અવિદ્યામાં વર્તમાન અર્થાત્ રહેનારા પેાતાને ધીર અને પતિ નહીં છતાં પડિંત માનનારાએ તથા પાપકમ વડે અત્યત હણાયેલા તે મૂઢ અધ વડે જેમ અપેા લઇ જવાય છે તેમ ધેર તરક અધકારમાં પ્રવેશ કરે છે. વેદવિદ્યાને અવિદ્યા કહીને તેમાં યજ્ઞાદિ કાઁથી આસક્ત થએલાઓને તિરસ્કાર કરે છે.
अविद्यायां बहुधावर्तभाना वयंकृतार्थाइत्यभिमन्यन्तिबालाः । यतकर्मिणो न प्रवेदयन्तिरागात् - तेनातुराः क्षीणलोकाश्रयवन्ते ॥ ९॥
મીમાંસકાના પૂર્વજો વેદ યજ્ઞકમ વાદી ઘણા પ્રકારે અવિધામાં વર્તમાન છતાં પેાતાને કૃતાર્થ માનનારા લેાકા અર્થાત્ મૂર્ખા રાગથી અસત્યને સત્ય જાણે છે અને સત્ય આત્મજ્ઞાનને જાણી શકતા નથી. તેથી તે આતુર। ક્ષીણ લેાકેા તે ચ્યવીને અર્થાત્ મરીને દુતિમાં જાય છે. આશ્વલાયન સૂત્રામાં વગેરે ગાવધ-બળદ વધ કરવાનું પણ ફરમાન કર્યુ છે. પવિત્ર મનાતી ગાયના વધ પૂર્વના ઋષિયા કરતા હતા તેઆને વેદક વેદ કર્મકાંડી કહેવામાં આવતા હતા. અજ્ઞાન તિમિર ભાસ્કર ગ્રન્થમાં જૈનધમના રણુ કર્તા ધર્માંક્ષાત્ર કયેાગી શ્રી આત્મારામજી જૈનાચાયે વેદપર બ્રાહ્મણ ગ્રન્થેામાં ગાવધ મુળવધ વગેરે યજ્ઞકર્મ માં કેવી રીતે કરાય છે તેનું વર્ણન આપ્યું છે તેનું અત્ર મુડકોપનિષમાં ઇષ્ટા પૂર્ણાંક તુ પણ સારી રીતે નીચેના શ્ર્લોકમાં ખંડન કરવામાં આવ્યું છે.
इष्टापूर्त मन्यमानावस्त्रिं नान्यच्छ्रेयो वेदयन्तेममूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूस्वेमं लोकं हीनतरंवा विशन्ति ॥ १०॥
અત્યંત અજ્ઞાનીઓ વેયનમાં એકાન્તે આસક્ત થએલા અને પ્રભુને માંસ ખાવાનું નથી છતાં પ્રભુના માટે પશુ વગેરેને મારનાર—નકામા યજ્ઞાદિ હેામ કરવામાં અધ અનેલા તે માટે પ્રમૂઢા સામાન્ય દેવલાકમાં વ્યતાદિનાં સુખ ભાગવીને ત્યાંથી વનસ્પતિ પશુ પંખી તરક વગેરે હીન દુઃખી લેાકમાં પ્રવેશ કરે છે, એ પ્રમાણે પ્રથમ મુંડકના દ્વિતીય ખડમાં
For Private And Personal Use Only