________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) यस्याग्निहोत्रमदर्शमपौर्णमास म चातुर्मास्यमनाग्रयणमतिथिवर्जि
તરો अहुतमवैश्वदेवमविधिना हुतमाससप्तमांस्तस्यलोकानहिनस्ति ॥३॥ काली करालीच मनोजवाच सुलोहिता याच सुधूम्रवर्णा । स्फुलिंगिनी विश्वरुचीचदेवी-लेलायमाना इतिसप्तजिव्हाः ॥४॥ एतेषु यश्चरते भ्राजमानेषु-यथाकालं चाहुतयो ह्याददायन् । तमयन्त्येताः सूर्यस्यरश्मर्या यत्रदेवानां पतिरेकोऽधिवासः ॥५॥ एह्येहीति तमाहुतयः सुवर्चसः सूर्यस्यरश्मिभिर्यजमानवहन्ति । प्रियां वाचमभिवदन्त्योऽर्चयन्त्य एषवः पुण्यः सुकृतोब्रह्मलोका
જ્યારે પ્રજવલિ અગ્નિમાં જ્વાલા ચાલે છે, વૃતભાગની મધ્યમાં આહુતિઓ નાખવી. જેનું અગ્નિહોત્ર દશનરહિત પર્ણમાસ રહિત ચાતુમસ્ય રહિત, આગ્રાયણથી રહિત, અતિથિથી રહિત, હામ રહિત, વિશ્વદેવ રહિત, અવિધિ વડે હેમેલું છે તે અગ્નિહોત્ર તેના સપ્તમ પર્યંતના લોકોને નાશ કરે છે. કાલી કરાલી, મને જવા, સુલેહિતા, સુધમ્રવર્ણ, સ્ફલિંગિની અને વિશ્વરૂચી આ સાત અગ્નિની જિન્હાઓ છે. આ અગ્નિના પ્રકાશોમાં જે યથા સમય આચરે છે તેને આહુતિઓ ગ્રહતી છતી બ્રહ્મ લેકમાં લઈ જાય છે જ્યાં દેવોને પતિ ઈન્દ્ર રહે છે. એ આહુતિઓ આવો એમ તેને બોલાવતી છતી આ પુણ્ય રૂપ બ્રહ્મલોક છે એમ બોલી પૂજન કરતી છતી યજમાનને સૂર્યના કિરણો વડે વહન કરે છે. આ પ્રમાણે વૈદિક યજ્ઞકારની માન્યતા છે તેને હવે બ્રહ્મજ્ઞાનીઓએ નીચે પ્રમાણે તિરસ્કાર કરે છે. पलवा होतअढायज्ञरूपा-अष्टादशोक्तमवरयेचकर्म । एतच्छ्योयेऽभिनन्दन्तिमूढा जरामृत्युं .ते शुनस्वायियन्ति |
જે પ્લવા અર્થાત વાનર જેવા ચંચલ છે તથા જ્ઞાનમાં અદઢ છે તે તે યુનિર્વાહક અઢાર વિનાશી છે. તે યજ્ઞ કર્મમાં જે કલ્યાણ માને છે તે મૂઢ છે તેઓ પુનઃ પુનઃ નરક તિર્યંચની ગતિમાં જન્મ મૃત્યુને પામ્યા કરે છે પણ મેક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી,
For Private And Personal Use Only