________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૨ )
આત્માની શકિતયાને આત્મા વિના કોઈ અન્ય દેનાર શકિતયેાના કર્તા કાઇ ઇશ્વર નિયંતા નથી પરંતુ આત્મા આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય ! સર્વાંભાની આત્માની શકિતયાને
तदेवाभिस्तदादित्य स्तद्वायुस्तदुचन्द्रमाः तदेवशुक्रं तद्ब्रह्म ताआपः सप्रजापति: । यजु० ३२ । १ । ।।
અગ્નિ છે તે પણ આત્મા છે, આદિત્ય વિમાનમાં આદિત્ય છે તેજ આત્મા છે. વાયુ છે તે પણ આત્મા છે. જૈનશાસ્ત્રામાં અગ્નિકાય—વાયુકાય જીવાતુ વર્ણન છે. ચન્દ્રમા છે તે પણુ આત્મા છે. શુક્ર અર્થાત્ વીય પશુ જીવાના સમૂહ ભૂત માટે તેમાં પણ બ્રહ્માત્વ છે. પાણી છે તેમાં અનંત જીવેાના પિંડ રૂપ છે માટે તે આત્મા સમૂહ છે અને પ્રજાના પતિ પણ આત્મા છે, ચૈતન્ય લક્ષણાવત સત્રે આત્મા
છે.
नतस्य प्रतिमा अस्ति यस्य नाम महद्यशः
બ્રહ્મ, આત્મા વસ્તુતઃ અરૂપી છે તેથી જડ દશ્ય પદાર્થની પેઠે તેનું પ્રતિબિંબ પડતું નથી, જેના માટેા યશ છે અર્થાત્ જે આત્માને લેાકેા ધ્યાવે છે તે આત્મા અરૂપી હેાવાથી તેનું પ્રતિબિંબ પડતું નથી. રૂપી જડ પદાચેનુિ' પ્રતિભખ પડી શકે છે. શરીર જડ છે તેથી તેની છાયા રૂપ પ્રતિબિંબ પડી શકે છે. પરંતુ વસ્તુતઃ આત્માનું પ્રતિબિંબ પડતુ નથી.
नमः शंभवाय च मनोभवाय च नमः शङ्कराय च मयस्कराय च । નમઃ શિવાય ચ શિવતરાય ( || ચત્તુ૦ ૨૬ ॥ ૪ ॥
શુભવ નામના પરમાત્માને નમસ્કાર થા. શ. અર્થાત્ કલ્યાણુના કરનાર આત્મારૂપ પરમાત્માને નમસ્કાર થા. શિવરૂપ અને શિવતરરૂપ શુદ્ધ બ્રહ્મરૂપ પરમાત્માને નમસ્કાર થા.
For Private And Personal Use Only
वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णतमसः परस्तात् । तमेवविदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ यजु०
૩૨ || ૨૮