________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
प्रकृतिपुरुषचैव विद्धयनादीनुभावी । विकारांचगुणांचैव विद्धि प्रकृतिसंभवान ॥ १९ ॥
પ્રશ્નતિ અને પુરુષ. આત્મા એ બે તત્ત્વ અનાદિકાલનાં છે. જીવ અને અજીવ જડ અને આત્માએ એ તત્ત્વા અનાદિ છે. પુરુષ કહેવાથી સર્વે આત્માઓનું સાંખ્ય મતાનુસારે ગ્રહણ થાય છે અને પ્રકૃતિમાં ધ મૌસ્તિકાયાદિ પાંચ જડ દ્રવ્યનુ ગ્રહણ થાય છે. અજ્ઞાન, રાગદ્વેષ, મિથ્યાત્વ, આઠ દ્રવ્ય કર્મ, કાાદિ શરીર, પુદ્ગલ દ્રવ્યના સર્વ પર્યાય વગેરે પરિભાષાએ ને પ્રવૃત્તિમાંજ સમાવેશ થાય છે, કે જેથી જૈન દર્શનની અપેક્ષાએ પ્રકૃતિને અને ભાયાને અમુક અપેક્ષાએ કમ કહીએ તા ચાલી શકે તેમ છે. વેદાન્તીઓએ માયાને વા માયારૂપ જગને પણ અનાદિ કહ્યું છે. આ પ્રમાણે અવલાકતાં અવમેધાશે કે જડ અને આત્મતત્ત્વ એ અનાદિકાલથી સિદ્ધ કરે છે. એ તત્ત્વો અનાદિકાલનાં છે તેથી કોઇ તત્ત્વનું કાઇ તત્ત્વકર્તા નથી. કહ્યું છે કે જ્ઞાનતો વિદ્યતે માવો, નામો વિદ્યતે સસઃ ( ભ. ગી. ) અસત્ની ઉત્પત્તિ થતી નથી અને સત્ બ્રહ્મ, પ્રકૃતિ એ એ અનાદિ કાલનાં છે તેના અભાવ થતે નથી. માયાને અસત્ માનવામાં આવે તે માયાથી જગતની ઉત્પત્તિ થાય નહીં. જગત્ સત્ છે. જો તે આકાશ પુષ્પવત્ અસત્ છે એમ માનવામાં આવે તેા અનેક દોષો તેમનામાં આવે માટે જગને સત્ માનવુ" જોઇએ. મૂલ દ્રવ્યરૂપે આત્મા અને જ પદાર્થો અનાદિકાલના છે એમ ભગવદ્ગીતાના આધારે સિદ્ધ થાય છે. ઋગ્ વેદ આદિથી પણુ જગત્ કર્તો ઇશ્વરની સિદ્ધિ થતી નથી. ઋગ્વેદના કેટલાક મંત્રામાં જગતની ઉત્પત્તિ સંબંધી અનેક શકાએ ઋષિયાએ કરેલી છે તેમાંથી થોડાક મા નીચે પ્રમાણે આપવામાં આવે છે.
संत
नासदासीनो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा यशेयत् । किमारीवः कुहकस्यशमन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥ १ ॥
મૂલારભમાં આ જગત્ અસત્ નહાતુ. તેમ સત્ પણ નહતું. અંતક્ષ નહાતુ. આકાશ નહેતું. કાણે આચ્છાદન કર્યું ? કયાં કાના સુખ માટે અગાધ ગહન જલ કાં હતું ? ( આ મંત્રના ઋષિએશ્વર જગત્
For Private And Personal Use Only