________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭)
ન્યાય કુસુમાંજલિમાં ઉદયનાદિક આચાર્યએ જગતકર્તા ઇશ્વરનું નિરૂપણ કર્યું છે ખરૂં.
ગુરૂ—તારા પૂજ્ય ઉદયનાદિક આચાર્યાં જગતના નિરૂપણુ વિષે અભિમાન રાખે છે. તેમનું ખંડન મિશ્રાાિએ ખંડનખડખાદ્યમાં, ચિસુખીમાં, અદ્વૈતસિદ્ધિમાં, બ્રહ્મવિધાભરણુમાં તથા ખીજા અનેક ગ્રંથોમાં સારી રીતે કર્યું છે તે તે એના ( શ્વરકૃત જગત્ મતને) મતને સાતડે સાત કરી દીધા છે એવા કે તે ખડાપણુ થઇ શકતા નથી. ખરી રીતે ઉયનાદિક પણ જગતનું નિરૂપણુ કરી શક્યા નથી. પત્ર ૧૯૮ પ`ચદશી.
આ ઉપરથી વિવેક વાચકા સમજી શકશે કે શકરાચાર્યના માયાવાદમાં ઉંડા ઉતરી જોવામાં આવે છે, તે છેવટે જગત્ નથી અને પ્રુશ્ર્વર નથી. એક અદ્વિતીય બ્રહ્મ છે બીજુ કશુ નથી એમ સિદ્દ થાય છે. શંકરાચાર્યના મતમાં ઇન્દ્રજાલિકની પેઠે પ્રથમ બાલવાને સમાવવા સાર્ મિથ્યા આરેાપે છે. જગત્ કર્તો ઇશ્વરની કલ્પના કરી છે, પણ છેવટે તેને ઉડાવી દીધી છે. આ ઉપરથી વાચકોએ સમજવું કે સંગકતા તરીકે ઇશ્વર સિદ્ધ થતા નથી. કેવલાદ્વૈતવાદિયા અદ્વૈત બ્રહ્મ ને છે; પરંતુ તે આના શાસ્ત્રના આધારે રામાનુજ, મધ્ય, નિખાર્ક, વલ્લભ, સ્વામી દયાનંદ વગેરે આચાર્યો દ્વૈતની માન્યતા સ્વીકારે છે. શંકરાચાયે જે અદ્વૈતની સિદ્ધિ શ્રુતિઓ આપેલી છે, તેને રામાનુજાદિક આચાર્યાં દ્વૈતનો, સિદ્ધિમાં મુકુલ કરે છે. તેથી કાને વિચાર પ્રમાણ માનવા તેમાં ગોટાળા ઉત્પન્ન થાય છે, અને શ્રુતિથી એકજ નિર્ણÖય તારવી કઢાતા નથી. ઉપર પ્રમાણે વિવેચન કરતાં વેદ શ્રુતિના આધારે ઉપનિષદોના આધારે અનંત આત્માની સિદ્ધિ કરવામાં આવી. જૈનશાસ્ત્રામાં અનંત આત્માની સિદ્ધિમાં હજારો પ્રમાણા આપવામાં આવ્યા છે. જગતા કર્તા ઇશ્વર નથી તે સબંધમાં ઉપર પ્રમાણે પ્રમાણી જણાવ્યાં. ભગવદ્ગીતામાં નìતિ ઇશ્વર–પરમાત્મા જગતને કરતા નથી, તેમજ નિયતે ઇશ્વર પરમાત્મા લેપાયમાન થતા નથી એમ સ્પષ્ટ જણુાવ્યુ છે. જે પદાર્થો અનાદિકાલના હોય છે તેના કાઇ ક નથી, એમ સિદ્ધ સત્ય નિયમ છે. જેની ઉત્પત્તિ છે તેની આર્દિ છે. જૈની ઉત્પત્તિ નથી તે અનાદિ છે. જેમ બ્રહ્મ આત્મા તેની પેઠે પ્રકૃતિને (જગને) ભગવદ્ગીતામાં અનાદિ જણાવવામાં આવ્યુ છે. જુઓ ભગવદ્ગીતા ૧૩ ૧૯ શ્લોક.
For Private And Personal Use Only