________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
પશુ પક્ષી ક્ષેા આદિમાં વેદે જીવતા છે વળા, એવી અમારી વેકેની છે માન્યતા નિશ્ચય ખરી. આંખેાથકી આંખા લડે વચનવિષે ઝેરી વહે, કાતી હૃદયમાં કારમી, વન્તિ ઘણી પ્રાણા હે; ત્યાં વેદ સાચા નહિ વસે તે સત્ય જાતું ઝટ ટળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જૈનાગમા પ્રતિકુલ જે મિથ્યાત્વવધ કગ્રન્થ છે, સાપેક્ષ વચને વણુ અહા સાવધ તમના પન્થ છે; હિંસાદિ પાપે જ્યાં લખ્યાં તે વેદ સાચા છે નહીં, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
જૈનાગમે અવિરૂદ્ધ જે જે અન્ય ગ્રન્થામાં રહ્યું, સાપેક્ષૠષ્ટયા માન્ય છે તે સદ્ગુરૂગમથી લઘુ; જે પુસ્તકામાં ધર્મ નહિ મિથ્યાત્વ વાતા બહુ રહી, તે માન્ય નહિ કયારે થતી અનુભવથી જોશે સહી. સહુ દેશમાં સહુ કાલમાં સહુ જીવનુ સારૂ કરે, એવા ઉપાયો તે સકલ વેદો જ સાચા તે ખરે; કલ્યાણની જે યાજના વેદ માન્યા વ્યવહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, દિન સાથે રાત્રી જગ રહી પ્રતિપક્ષતા સર્વત્ર છે, સાચાજ સાથે નૂ છે જ્યાં છત્રી છે ત્યાં છત્ર છે; અન્વય અને વ્યતિરેકથી એ માન્યતા જગ સચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચુ વિવેકે ગ્રાહ્ય છે સાચા વિવેકે જાણુશા, મનમાં વિવેક જ લાવશેા એ વેદ સાચા જાણુશા; શુભ સત્ય વૈદિક તત્ત્વ જે ગ્રહશા વિવેક પરવરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શાસ્ત્રી કરાડે! વાંચતાં માધ્યસ્થ્ય વણુ ક‰ ના સરે, સાચા વિવેક જ વેદ છે એ પામતાં સુખડાં મળે; વ્યવહાર વેદ્ય પામતાં પાશ્ચાત્ય દુનિયા સુધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી,
For Private And Personal Use Only
૮૫
''
८७
८८
e
૯૦
૯૧
હર