________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૧ )
વ્યવહાર નિશ્ચય વેદના મર્મા લહે કે નાનીએ, ગુરૂગમ વિના કૂટાય છે ઝધડા કરી અભિમાની; અન્તર્ કરેલી ખેાજ તેને વેદવિધાઓ મળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્મ જ્ઞાનજ વેદ છે સહુ વેદના પણ અગ્રણી, દ્રવ્યાનુયાગ જ વેદ છે વ્યવહાર વેદ શિરોમણિ; સમજાય સાચું તે ગ્રહેા ક*કાસ મમતા પરિહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વિશ્વાન્નતિશાંતિ પ્રદા રાષ્ટ્રીય જે જે કાયદા, વ્યવહારથી તે વેદ છે જેથી થતા જગ ફાયદા; સ્વાતંત્ર્ય મળતું સર્વાંને ત્યાં વેદ વિદ્યા કળા, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
સ્વાશ્રયપણું તે વેદ છે શુભ ઇચ્છવું તે વેદ છે, ધૃતિકીર્તિ કાન્તિ વેદ છે એ પામતાં નહિ ખેદ છે; મમતા કદાગ્રહ ત્યાગીને સાચાવિષે જાવું ભળા, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યસનેાવિષે નહિ વેદ છે સ્વાર્થવિષે પણ જાણવું, જ્યાં ન્યાય સાચે વતા ત્યાં વેદ છે મન માનવું; જ્યાં ન્યાય ત્યાં સહુ વેદ છે સમજો હ્રદયમાં સ’ચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી,
જે જે પ્રમાણિક માનવા તે વે છે જગ ચાલતા, જે જીવતા જગમાં રહીને, વિશ્વ જીવ જીવાડતા; જે લાંચ લેતા નહિ દે, ઉત્તમ જીવનને આચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિર્દોષ મનડું વેદ છે સર્વે વાનું હિત ચહે, પરમાર્થ માટે પ્રાણુ કે તે વે સાચે જમ કહે; પ્રાણા પડે પણ જૂઠ પક્ષામાં ન જાતે જે ભળી, એવી અમારી વેદની છે, માન્યતા નિશ્ચય ખરી. જે ભેદ ભાવ ધરે નહીં ને સતું હિત આદરે, મતભેદ નિન્દાદિક સહી અપકારીનું હિત આચરે;
For Private And Personal Use Only
૯૩
૯૪
૯૫
e;
૨૪
ક
e