________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુ
માં રાગદ્વેષનેત્યાગ કરતાં શિખવુ જોઇએ. ઇવસ્તુ પ્રતિ આાસક્તિ અને અનિષ્ટ વસ્તુ પ્રતિ અરૂચિ, એ રૂપ રાગ અને દ્વેષના ત્યાગ કરવાના આરભુ પ્રથમ નાના પદાર્થોના સબંધમાં કરવા જોઇએ. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભોગવવામાં વૈરાગ્યવૃત્તિ ખીલવવી જોઇએ. અનિષ્ટ સયાગા મળે તે પણ તે પૂર્વ ભવમાં કરેલાં કાર્યના ફળરૂપે છે, એમ હૃદયથી માની સહન કરી લેવા જોઇએ. વળી તે સાથે વિચારવુ... જરૂરતુ છે કે રાગદ્વેષ આત્માના સ્વાભાવિક નહિ, પણ વિભાવિક ધમે છે, અને આત્મા ઉપર તેઓનુ પ્રામ લ્ય ચાલી શકશે નહિ. જ્યાં સુધી અજ્ઞાનથી આત્મા દેહ, મન અને ઇન્દ્રિયા સાથે પેાતાનુ એકય સ્વીકારે છે, ત્યાં સુધી રાગ અને દ્વેષના સર્વથા નાશ કદાપિ થશે નહિ. વ સ્તુના ત્યાગથી નહિ પણ વસ્તુ ઉપરથી હૃદયથી રૂચી ઉઠી જવાથી, મમત્વ ભાવને વિનાશ થવાથી રાગની એ છાશ થાય છે. રાગના ત્યાગ કરવા એના અર્થ એવા નથી કે તે વસ્તુ ઉપર દ્વેષ કરવા. કારણકે દ્વેષપણ પૂર્વે જણાવ્યાપ્રમાણે રાગની માફક બન્ધનુ કારણ છે. માટે રાત્ર તેમજ દ્વેષ બન્ને કાઢી ઉદાસીન વૃત્તિ રાખવી પૂર્વ કૃત કમા નુસારે જે જે સજોગે આવી મળે તે તે સજોગામાં ઉ દાસીન વૃત્તિ રાખી વર્તવું; અને દુઃખરૂપી ગુરૂ જે પ્રતિભેધ આપે તે ગ્રહણ કરવા. આ રીતે વર્તવાથી રાગ દ્વેષને ધીમે ધીમે ત્યાગ થશે.
•
વળી તે શિામાં ગંભીરતા, ઉદારતા, પરોપકાર વૃત્તિ, ક્ષમા જીનેન્દ્રિય વગેરે અનેક સદ્ગુણ્ણા જોઇએ. આ બધા
For Private And Personal Use Only