________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણે રૂપ પગથીયાં છે જે વડે માણસ આત્મજ્ઞાનની નિસરણ પર સારી રીતે ચઢી શકે છે. દરેક દેષ જેને પગ તળે કચરી નાંખવામાં આવ્યું હોય, તે પણ ઉંચે ચઢવામાં પગથીયારૂપ થાય છે. આ સર્વ ગુણોનું વર્ણન કરવું આ સ્થળે જરૂરનું નહિ જણાયાથી કર્યું નથી. આવા ગુણોને ધારણ કરનાર, અને રાગ દ્વેષને નાશ કરવાને તત્પર એવા પવિત્ર શિષ્ય સમ્યગધર્મ સારી રીતે સમજી શકે છે, અને તદનુસાર વર્તન પણ ઉચ્ચ પ્રકારનું રાખી શકે છે. . ર૭ ___ अवतरणम्-पूक्तिगुणसम्पन्नस्य शिष्यस्याभ्यन्तरधर्म कर्तव्यत्वनोपदिशति
__ श्लोक मोक्षमार्गः कथं प्राप्यः धर्ममाभ्यन्तरं विना ॥ बाह्यधर्म परित्यज्य आन्तरं भज भक्तितः॥ २८ ॥
ટીકા-આસ્થત ઘર્ષ વિના મોક્ષમાર્ગ વર્ષ થી ના प्राप्य इत्यर्थः । अतो बाह्यधर्म परित्यज्य त्यक्त्वाऽऽन्तरं धर्म भक्तितोऽत्यादरेण भज सेवस्व यो हि धर्मबहिर्मुखो विषयलोलुपोऽज्ञः तस्मै बाह्य-धर्मोपदेशो यस्तु वाह्यधर्मज्ञातसारत्वाद्विषयभोगानाकांक्षस्तस्मा आभ्यन्तरो धर्मों देयः ॥२८॥
અવતરણ–ઉપર જણાવેલા ગુણે શિષ્યોમાં હાલ તે છતાં તેને કેવા પ્રકારનું વર્તન રાખવું કે જેથી કરી તે
For Private And Personal Use Only