________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા
પણ મનુષ્ય જે વસ્તુ ઉપર રાગ કરે છે, વસ્તુ ઉંપર દ્વેષ કરે છે, તે અનેથી ધાય છે. રામ તે. મજ દ્વેષ અને ધનકારક છે. માટે તે અન્ને એક સરખી રીતે ત્યાગ કરવા લાયક છે. ત્યારે અત્ર એવે પ્રશ્ન ઉપ સ્થિત થાય છે કે રાગદ્વેષના ત્યાગ શીરીતે થઇ શકે ? દરેક ક્ષણે ઉત્પન્ન થતી રાગદ્વેષની વૃત્તિના માણુસ કેવી રીતે નાશ કરી શકે ? તેમજ રાગ અને દ્વેષના કારણેાની વચ્ચમાં રહેવા છતાં મધ્યસ્થપણુ અથવા સમતા કેવી રીતે જાળવી શકે? આ પ્રશ્નના ઉત્તર આપણે હવે વિચારીએ,
આ પ્રશ્નના ઉત્તર ફકત એકજ વિચારને આધીન છે. સર્વ પાગલિક પદાથી અંતે અનિત્ય છે. કેટલીક વસ્તુના પ દાયા તેની તે સ્થિતિમાં લાંખા કાળ સુધી ટકે પણ કાળની અપેક્ષાએ અનિત્ય છે. ધમશાસ્ત્રામાં પતિપાદન કરવામાં આવ્યું છે કે ઇન્દ્રની રૂદ્ધિ પણ અંતે ક્ષણિક છે. આ ત્રિ ચાર પ્રથમ દૃષ્ટિએ અસત્ હેય એમ લાગશે. પણ વસ્તુ સ્થિતિ વિચારતાં તે સત્યથી પરિપૂર્ણ છે. ભલેને ઈન્દ્રનુ આયુષ્ય સાગરોપમનું હોય છતાં કાળ અનત છે, અને કાળની અનતતાની અપેક્ષાએ સાગરોપમ પણ એક ક્ષણૢ તરીકે માનવામાં આવે તે તે કલ્પના અસત્ય નથી. આત્મ સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, પણ અનિત્યતામાં પણ ભે છે. જો કે સઘળી પાગલિક પદાથેા ત્યાજય છે, છતાં એ કદમ સર્વ પદાર્થાને! ત્યાગ થઇ શકે નહિ, માટે ધીમેધીમે તે કામને આરભ કરવા જોઇએ. પ્રથમ નાની નાની ખાખતે
For Private And Personal Use Only