________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सहावद मानापमानयोरदत्तचेतसः पवित्रा निर्गतरागादिमला: शिष्या आभ्यन्तरं धर्म सम्यग् गताः धर्मो द्विधा आभ्यन्तरो वाह्यश्च तत्र बाह्यो व्राक्रियारूप आभ्यन्तरस्तु आत्मज्ञानरमબતાવો મોક્ષag: ૨૭ |.
અવતરણુ–ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને શિષ્યને અનુકૂળ ગુણ સમૂડ પ્રાપ્ત કર્યા પછી શિષ્ય શું કર્તવ્ય બજાવે છે તે હવે ગ્રંથકાર દશાવે છે.
અથ–રાગ દેષને નાશ કરનારા, ગાંભીર્ય વગેરે ગુણવાળ, પવિત્ર શિવે અંતરના સમ્યગ્ધર્મ માગ પ્રમાણે વર્તે છે.
ભાવાર્થ–શિષ્ય જે મેક્ષ પદ મેળવવાને ઉત્સુક હેય છે તેઓ પ્રથમ તે રાગ દેશને નાશ કરનારા હેવા જોઈએ. કોઈપણ પિગલિક વસ્તુ પ્રતિ હૃદયમાં આસકિત થાય તે રાગ કહેવાય છે. તે રાગજ શ્રેષનું કારણ થાય છે તે વસ્તુ ન મળતાં, અથવા તેનો વિયોગ થતાં, છેષ ઉત્પ
ન થાય છે. કઈ પણ વસ્તુ અથવા શરીર રૂપી ઉપાધિ પ્રત્યેના રાગ લીધે તે વસ્તુને વિનાશ થતાં અને થવા મરણથી તે શરીરને નાશ થતાં દુખ થાય છે. અનિષ્ટ સંગેમાં અથવા પ્રતિકુળ મનુષ્યની મધ્યમાં વસતાં માણસને દ્વેષ ઉપન્ન થાય છે. અનિષ્ટ સંગોમાં અથવા મનુષ્યના મધ્યમાં સહન શીળતાથી નભાવી લેવાને બદલે, અને તેમાંથી સારી સ્થિતિ લાવવાને બદલે તે સગે. આ સ્થિતિને દ્વેષ કરવાથી તે બદલાતી નથી.
For Private And Personal Use Only