________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય, અને તે માર્ગ લાંબા કાળ સુધી ચાલી શકે નહિ. જેમ કોઈ નદીના પ્રવાહને રોક્વા પ્રયત્ન કરે તે છેડે ઘણે અંશે તે કામ તે કરી શકે, પણ પ્રવાહનું બળ એટલું બધું સપ્ત છે કે ગમે તેવા પ્રતિબંધને નાશ કરી પતાની સત્તા ચલાવે છે, તેમ ધર્મને પ્રવાહ તે ચાલ્યાજ કરે છે, પણ તે પ્રવાહમાં જેઓ વિદન નાખે છે, તેઓ જ પાપકર્મના ભાગી થાય છે. પણ સુશિ તે જે માર્ગથી પિતાને લાભ થયે, તે માર્ગ બીજાઓ જાણે તે માટે સતત ઉપદેશ કરે છે. આ પ્રમાણે તેઓ શુભ કમ ઉપાર્જન કરે છે, જેના પ્રભાવથી અંતે તે શિવે સદ્ગતિ પામે છે. તેઓ સ્વર્ગનું સુખ શુભકર્મ વડે ભેગવવાને ભાગ્યશાળી થાય છે, અને જે આ કામ તેઓએ નિષ્કામ બુદ્ધિથી કર્યું હોય છે, તે તેઓ અપવર્ગ પણ પ્રાપ્ત કરી શકે છે. ૨૬ છે ___ अवतरणम्--गुर्वाज्ञालब्धमोक्षानुकूलगुणाः शिष्या रागादिशत्रुनाशकत्वेनाभ्यन्तरंधर्म लभन्त इत्याह ॥
ઋોવા रागद्वेषविहन्तारो गाम्भीर्यादि गुणान्विताः ॥ पवित्राः शिष्यकाः सम्यग् धर्ममाभ्यन्तरं गताः२७
टीका-रागद्वेषान् विशेषेण घ्नन्ति रागद्वेषविहन्तारः गाम्भीर्यादिभि गुणैरन्त्रगुरिति गाम्भीर्यादिगुणान्विताः सर्व
For Private And Personal Use Only