________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४९ અર્થ –વિવેકી પુરૂએ પુદ્ગલ સ્કલ્પરૂપ કર્મને ત્યાગ કરવું જોઈએ. કારણ કે તે કર્મવડે આત્મા ચૈતન્ય રૂપ હેવા છતાં પણ પુલ જે દેખાય છે.
ભાવાર્થ-આત્મા સ્વભાવે શુદ્ધ અને નિર્મળ છે, પણ કર્મથી બંધાયેલો હોવાથી તેનું સ્વરૂપ બરાબર આ પણ કન્યામાં આવતું નથી. તે કર્મ પુદ્ગલના સ્કધરૂપ છે. આત્મા સમયે સમયે પુગલ કહે ગ્રહણ કરે છે. જુનાં કમ ભોગવ્યાથી ખરે છે, અને નવાં કર્મ બંધાય. છે, આ રીતે કર્મને પ્રવાહ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી માણસને આત્મસ્વરૂપ સમજાયું નથી, અને જ્યાં સુધી તે જગતના પિાગલિક પદાર્થો પ્રતિ રાગદ્વેષ રાખે છે, ત્યાં સુધી તે અજ્ઞાનતાને લીધે કરેલા કાર્યથી દરેક ક્ષણે નવું કર્મ ઉપાર્જન કરે છે. ક્ષીર અને નીરનાં સંગ પ્રમાણે કર્મ સમૂહ આત્મા સાથે મળી ગયેલું છે. તે કર્મના આઠ પ્રકાર છે, તેનું વિશેષ વર્ણન તેના ભેદે સાથે જૈન ગ્રંથમાં વર્ણવેલું છે, અને તે તેનાં નામ અને તેનું સામાન્ય સ્વરૂપ વર્ણવી ચલવીશું. પ્રથમ બે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કમ આત્માના જ્ઞાન અને દર્શન રૂપ બે સ્વરૂપને આચ્છાદિત કરે છે, અને તેથી આત્મ જ્ઞાન થતું નથી, અને પર સંપૂર્ણ શ્રદ્ધા થતી નથી. મેહનીય કર્મ મેહ ઉત્પન્ન કરે છે, અને રાગ અને દ્વેષથી ઉત્પન્ન થાય છે. વેદનીય કર્મને લીધે સુખ અને દુઃખ મળે છે. આયુષ્ય કર્મ અમુક ગતિમાં અમુક શરી૨માં અમુક કાલ પર્યત રહેવું પડશે તેની હદ બાંધે છે.
For Private And Personal Use Only