________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈએ, અને કામાદિ વિષને જરા માત્ર પણ પિતાના હદયમાં અવકાશ આપે નહિ. આમ કરવાથી દેહાધ્યાસ છુટી જશે, પરપકલ ઉપરને મમત્વભાવ દૂર જશે, અને પિતાનું ખરૂ સ્વરૂપ આત્માના જાણવામાં આવશે.
अवतरणम्---चिन्मयमात्मस्वरूपमुक्त्वाऽनादिकालाऽशुपरिणत्याऽत्मसश्लिष्टकर्माष्टक पुद्गलस्कंधेभ्यो भिन्न आत्मा अत एव कर्मरूपपुद्गलस्कंधत्यागविवेकमाह ।
श्लोकः पुद्गलस्कंधरूपं यत् कर्म त्याज्यं विवेकिभिः ॥ येन चेतनरूपोऽपि पुद्गल इव दृश्यते ॥ १५॥
. अनन्नपुद्गलवर्गस्कंधरूपं क्षीरनीरवदात्मसंश्लिष्टं द्रव्यकर्म हेयज्ञेयोपादेयदृष्टद्भिर्विवकिभिस्त्याज्यं ज्ञानध्यानवलनेति येन कर्मरू पपुद्गलसंबंधेन चेतनरूप आत्मा पुद्गल इव दृश्यते यो यस्य संसर्गी स तादृशः।। अत एव द्रव्यकमकारणरागद्वष. रूपं भाव कर्म ठरतः परिहार्यम् ।। १५ ॥
અવતરણ—આપણે ગયા લેકમાં આત્માનું સ્વરૂપ વિચારી ગયા. આત્મા સ્વભાવે કે ચેતન જ્ઞાનમય છે, તે પણ તપી ગયા; પણ જે કર્મ મળથી આત્માનું સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું છે, તે કર્મ મળનું સ્વરૂપ કેવું છે તે જયાં સુધી આપણે જાણવામાં ન આવે, ત્યાં સુધી તેને નાથી આપણે મુક્ત થઇ શકીએ નહિ. માટે ગ્રન્થકાર હવે भनु २१३५ गावे छे.
For Private And Personal Use Only