________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મ જ્ઞાનનું મેટામાં મોટું લક્ષણ સમભાવ સમદષ્ટિ છે, જે પ્રમાણમાં માણ સમાં સમદષ્ટિ વધતી જાય, તે પ્રમાણમાં તે મનુષ્ય આ મેન્નતિમાં આગળ વધે છે, એમ માનીએ તે અનુચિત ગણાશે નહિ. આ કલેકની સંસ્કૃત ટીકામાં એક કલેક છે, તેને અર્થ આ પ્રમાણે છે. “જે સત્કારથી હર્ષ પામે છે, જે તિરસ્કારથી શ્રેષ ધરે છે, તેનાથી મોક્ષ માર્ગ દૂર છે, જે આથી ઉલટી રીતે વર્તે છે તેની પાસે મોક્ષ માર્ગ આવે છે” માટે આ લેકને સાર એ છે કે જડ અને ચેતનનું સ્વરૂપ બરાબર સરજી, વિચારી, અનુભવી, સમભાવ વૃત્તિ જેમ વિશેષ ખીલે તે રીતે પ્રયત્ન કરવું જોઈએ. ___ अवतरणम्---मुमुक्षोश्चित प्रदर्य मुत्युपायं शिष्यवोधार्थ सङ्केपेणोपदिशति ।
__ श्लोकः जगत् कुटुम्बकं यस्य व्रतं दुःखप्रभञ्जनम् ॥ तस्यात्मनश्च सिद्धिः स्यात् सर्वविद्भिः प्रकीर्तिता
टीका-यस्य महात्मनो जगदेव कुटुम्बकमात्मीयं नैक भिन्नदृष्टयादर्शनं तस्यात्मनः सर्वविद्भिः सर्वः प्रकीर्तिता सिઢિ રચાતા
" अयं भावः " ( यत्र कुत्रापि निवसन् पर्यटन्वा मही. तले मुनिनिर्भीकतामति द्रोग्धुर्वै परतो भयम् ) इति न्यायाद्
For Private And Personal Use Only