________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યંત ભક્તિ રાખવી જોઈએ, ગુરૂના દર્શન થતાં અત્યંત આનંદ થ જોઈએ. ગુરૂપાદ શુશ્રષાને રત્નનિધિની પ્રાપ્તિ સમાન ગણવી જોઈએ. ગુરૂને જોતાં નીચે પ્રમાણે ભાવના થવી જોઈએ.
धन्योऽहं कृतपुण्योऽहं निस्तीर्णोई भवार्णवात् ।। अनादौ भवकान्तारे दृष्टो येन गुरुर्मया ॥
આજ મારે દિવસ ધન્ય છે, આજે મારા પુણ્યને ઉદય થયે, આજે સંસાર સમુદ્રમાંથી હું મુક્ત થયે, કારણ કે અનાદિકાળથી આ સંસારરૂપી રણમાં રખડતાં આજે સદગુરૂના મને દર્શન થયાં. આવી ભાવના હૃદયમાં રાખી ગુરૂની હરેક પ્રકારે શુશ્રષા કરવી, અને ગુરૂનું ચિત્ત સદા પ્રસન્ન રહે તેવું વર્તન રાખવું. આથી ગુરૂ હૃદયથી સજ્ઞાન આપશે અને તે દ્વારા શિષ્ય શુભ માગે વિચરવા સમર્થ થશે. ___ अवतरणम्-वर्णाः शास्त्रस्य यावन्तः पठिताः पाठिताश्च यैः तावद्वर्षसहस्राणि भुञ्जते स्वर्गमुत्तमामिति सिद्धान्तानुसारेण सर्वज्ञोक्तशासविषयं प्रत्यक्षरकल्याणकारित्वात् सरलाक्षरैराह । जीवाजीवाविति :
जीवाजीवौपदार्थों द्वौ भाषितौ सर्ववेदिभिः ॥ चेतनालक्षणं तत्र जीवस्यं परिकीर्तितम् ॥७॥
For Private And Personal Use Only