________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭:
।।
ખવતા નથી, ત્યાં સુધી મેહુ હસ્તી અને તેના સુભટારૂપ શિયાળીયાં પેાતાનું ખળ અતાવી શકે, પણ જ્યાં સિંહે પોતાનું ઉચ્ચ અને ઉગ્ર સ્વરૂપ બતાવ્યું કે સર્વ પ્રાણીઓ તેનાથી ßીને નાશી જાય છે, જેમ સૂર્ય ખરાખર પ્રકાશતાં વાદળ સમૂહ વિખરાઈ જાય છે, તેમ આત્માના સામર્થ્યનુ ભાન થતાં, અને તે પ્રમાણે વતતાં માહરાજા નાશવા માંડે છે. માટે માહુના ત્યાગ કરવાના ઉત્તમ ઉપાય આત્મભાવના વિશેષ પ્રજ્વલિત કરવાના છે. દરેક કાર્ય કરતી વખતે પણ ભાવના આત્મતરફ રાખવી; એટલે માહુના તેમાં પ્રવેશ થઇ શકશે નહિ. અને આત્મા ધીમે ધીમે કર્મપાશથી મુકત થતા જશે.
अवतरणम् - आत्मभावना स्वरूप ध्यान मन्तरेण मोक्षस्य प्राप्तिर्न भवति तत्स्पष्टयति ।
श्लोकः निश्चलध्यानतोऽवाप्तिः आत्मतत्वस्य कर्मच्छित् । निन्दां निद्रां परित्यज्य सत्यतत्त्वं भजस्व भो ९८ टीका - निश्चलध्यानतोऽविच्छिन्नध्यानधारात आत्मतत्त्र स्यावाप्तिर्भवति स च कर्मछित् सर्वकर्मच्छेत्री अतो भो भ व्यजन निन्दां निद्रां च परित्यज्य सत्यमात्मतत्वं भजस्व । सेवस्त्र । अत्रात्मनेपदं तु पूर्वोक्त फलक मेवावयम् ॥ ९८ ॥ અવતરણ---ઉપરના લેાકમાં આમભાવના ભાવવાનું કહ્યું; આત્મભાવના તે ધ્યાનનું ખીજુ નામ છે. તેવા યા
For Private And Personal Use Only
*