________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REE
मिथ्याविनः प्रमापि स्यादऽममेतिविनिश्चयः । स्वात्मरमणं सम्यकचारित्र मिति रत्नत्रय्याश्रयः || ९६ ॥
અવતરણ-આત્માના ખાકી રહેલાં વિશેષણા દા વી ગ્રન્થકાર આ પ્રસ્તુત વિષયની સમાપ્તિ કરે છે.
:
અર્થ—માત્મા શિતળ છે, ધર્મનાથ છે, માયા રહિત છે, સ્વસ્વરૂપનો ઉપયેગી છે, અને રત્નત્રયના આધાર ભૂત છે. ! ૯૬ ॥
ભાવાર્થ—આત્મા સ્વભાવે શિતલ છે, ચંદ્રની માફક શિતલ હોઈ, સર્વ જનને શાંતિ આપનાર છે. જેમ ચંદ્ર પેાતાની જયાહ્ના ચ'ડાળના ઘર ઉપરથી પાછી ખેચી લેતે નથી, પણ સર્વેના ઘર ઉપર એક સરખી રીતે પે તાનાં કિરણા વડે શિતલતા પાથરે છે, તેવી રીતે આત્મ જ્ઞાની પણ સર્વ જીવાને શાંતિ આપે છે, સર્વનું કલ્યાણ ઈચ્છે છે; અને સર્વને એક સરખા એધ આપે છે. માટે આત્મા ચંદ્ર જેવા ચિંતલ સ્વભાવી છે; વળી આત્માને ધર્મનાથ કહેવામાં આવેલા છે, તે વિશેષણ પણુ સાર્થક છે. આત્મા ધર્મના નાથ છે; અધર્મમાં-પાપમાં પડતા ટકાવી રાખનાર-ધારી રાખનારને ધર્મ કહેવાય છે; તે ધર્મના તે સઘળા જીવાને ઉપદેશ આપે છે, તેથી તે ધર્મના નાથ કહેવાય છે. વળી આત્મા કપટ-છળ રહિત છે. જ્યારે આ ત્માને સર્વ વસ્તુઓ જણાય છે, ત્યારે તે કપટ રહિત થાય છે. સર્વ જ્ઞાન થયા પછી તેને કાંઇ મેળવવાનુ રહેતું નથી ! જો કાંઈ પ્રાપ્ત કરવાનુ નથી તેા પછી બીજાને તે છેતરે
For Private And Personal Use Only