________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६५ વાળ હોય, તેમ હર્ષભેર ગાજી ઉઠે “ ત્યારે તે તમારી આખી જીંદગી નિષ્ફળ ગઈજ સમજજે, ઈશ્વરની પ્રાર્થના કરે, અને મૃત્યુને ભેટવાને તૈયાર થાઓ” તરત જ તે હેડી ડુબી ગઈ, અને તે બાહ્ય વસ્તુને વિદ્વાન પ્રોફેસર મરણને શરણ થયે. જે જ્ઞાન મનુષ્યને મરણના પંઝામાંથી બચાવી ન શકે, તેવા જ્ઞાનના મગરૂર થવું તે પોતાની મૂર્ખતા જ સૂચવે છે. તેટલા માટે જે આધ્યાત્મિક જ્ઞાનથી સ સાર સિધુ સહેજમાં તરી શકાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવા દરેકે પ્રયત્ન કરે, એ આ કલેકને સાર છે.
श्लोकः
शीतलो धर्मनाथश्च, निर्मायः सत्स्वरूपकः ॥ स्वस्वरूपोपयोगी यो, रत्नत्रयीनिकेतनः ॥२६॥
टीका-शीतलोऽनन्तशान्तिप्रदः । धर्मनाथो धर्मनाथन्ते जना अस्मादिति धर्मपर्जन्यः । निर्मायः कपटच्छलादिरहितः सस्वरूपकः सत्ताऽविनाभूतो नैव तस्य कदा चिदपि सत्ता हीयते। स्वस्वरूपोपयोगी स्वतः स्वरूपमुपयुक्ते तच्छील आत्ममुखास्वादरसिकः । यश्च रत्नत्रयीनिकेतनो जीवादिपदार्थानां यथार्थावरोधः सम्यग् ज्ञानं । जिनेन्द्रोक्तं सर्व प्रमाण तद्विपरीतं मिथ्येति श्रद्धापरिणामः सम्यग्दर्शनं श्लोकः जैने धर्म गुरौ देवे चैव श्रद्धास्ति यस्य नुः सम्यक्त्ती तु सएवस्यान्मिथ्यांची तु दन्यथा। सम्यक्त्विनोऽप्रमापि स्यात्ममा सिद्धान्तिनां मते
For Private And Personal Use Only