________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६७
શા સારૂ ? ખીજાને ખાટુ' એટલી ભરમાવે શા સારૂ ? વળી કપટ એ આત્માના સ્વભાવ નથી. આત્મા તે નિઃસ્વાર્થી છે, પણ પુલના સંબધમાં આવી આત્મા સ્વાર્થી અનતે લાગે છે; પણ જ્યારે વિવેક જ્ઞાનથી આત્મા જડ અને ચેતનના ભેદ ખરાખર સમજતા થાય છે, ત્યારે સ્ત્રાર્થતા જે હું પણાને લીધે ઉત્પન્ન થવા પામી હતી તે નાશ થાય છે, અને સ્વાર્થતા નાશ પામતાં કુડ કપટ પણ ચાલ્યાં જાય છે. આત્મા સત્ સ્વરૂપી છે તે ત્રણે કાળમાં અસ્તિ ત્વ ધરાવે છે. તેનું અસ્તિત્વ કદાપિ નાશ પામતું નથી. તે છે છે અને છે, વળી આત્મા સ્વરૂપના ઉપચેગી છે, એટલે આત્માનુભવ રસિક છે; બીજા કામ આત્મા કરે. પણ આત્મા હંમેશાં પેાતાનુ ધ્યાન આત્મામાંજ પરાવે છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નનું નિવાસ સ્થાન આત્મા છે. જીવાદિ પદાથાના યથાર્થ અવષેધ તે સમ્યગ્ જ્ઞાન; તત્વપર શ્રદ્ધા તે દન, અને આત્મ રમતા તે ચારિત્ર; આ ત્રણે ગુણુ આત્મામાં માલૂમ પડે છે. માટે તે ત્રણ ગુણનુ નિવાસ સ્થાન આત્મા છે; આવા ગુણા વાળા આત્માને અનુભવવાને પ્રયત્ન કરવા. જે જે પ્રયત્ન શુદ્ધ મન થી અને શુદ્ધ જ્ઞાન પૂર્વક કરવામાં આવે છે, તે તે ફળ આપનાર નીવડયા વગર રહેતાજ નથી. તેના ઉપર એક ટુંક દૃષ્ટાન્ત નીચે મુજમ છે.
એક સાધુ બઝારમાં એસી વ્યાખ્યાન વાંચવા લાગ્યાં. પણ કોઇ તેમનું વ્યાખ્યાન સાંભળવા કેટલાક દિવસ સુધી ગયું નહિ; આથી તે ક'ટાલ્યા નહિ, પણ પેાતાના પ્રયાસ
For Private And Personal Use Only