________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६१
टीका-शत्रुजयः शत्रून् रागद्वेषादीञ्जयति नाशयति सः स्वभावन स्वत एव भव्यद्वंदान्निबोधयति मोक्षमार्गमुपदिशनि स्वसंवेद्यः-स्वेनात्मना सम्पग्वेद्यः ( अयं भावः) कस्मिश्चिन्महात्मन्युपदिशत्यपि यदा स्वयं ध्यानारूढ चेतसा नेत्रनिमी. लनपूर्वकं न पश्यत्यात्मानं तदा नात्मलाभोऽस्तीति । सदेत्यनेन सर्वाम्मन् काले संवेद्यो न तु लौकिककार्यव्याप्तोऽपि क्षण मात्रमपि लक्ष्यदृष्टिं विलम्बयेदिति सूचयति । श्रीमान्-अनेकलब्धियुक्तः । केवलज्ञानभास्करः केवलज्ञानमेवभास्करो लोकालोकप्रकाशको यस्य स भास्करस्तु लोकैकदेशं प्रकाशयति तत्रापि कतिचिद् द्रव्याणि कतिचिच्च पायान केवलज्ञानभा. स्करस्तु लोकं चालोकं सर्वाणि द्रव्याणि सवाँश्व पर्यायानिति व्यतिरेकालङ्कारधनिः ॥ ९५ ।।
અવતરણ–આત્માનું સ્વરૂપ દર્શાવનારાં કેટલાંક વિશેષણે ગયા લેકમાં આપી ગયાં બીજા કેટલાંક આ કલેકમાં ગ્રન્થકાર પ્રકાશે છે.
અર્થ-આત્મા સ્વભાવથી શત્રુંજય છે, ભવ્યસમૂહને ઉપદેશ આપનાર છે, પિતાની મેળે જ જણાય તેવે છે, સદા શિવલશ્મીવાળે છે, અને કેવળ જ્ઞાનરૂપી સૂર્ય समान छे.
ભાવાર્થ-આત્મા સ્વભાવ શત્રુંજય છે. આત્માનું આ નામ સાર્થક છે. રાગદ્વેષ, વગેરે અંતરંગ શત્રુઓને જે જીતે છે, તે શત્રુંજય કહેવાય છે. શત્રુજય અથવા અરિહંત એ
For Private And Personal Use Only