________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ કરનારને આત્માનું ખરું સ્વરૂપ સમજાયા વગર રહે જ નહિ, આત્મા સત્ છે, નિત્ય છે, ત્રણે કાળમાં અમર છે, આ તેનું અમરત્વ અને નિત્યત્વ સત્ શબ્દથી જણાવવા આવે છે. વળી તે ચિત્ છે. ચિદ એટલે જ્ઞાન; આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા સર્વ પદાર્થને જ્ઞાતા છે. છએ દ્રવ્ય ને જાણનાર આત્મા છે.
આત્મા બીજા દ્રવ્યને જાણે છે નહિ એટલું નહિ પણ પિતાને પણ જાણે છે. વળી આત્મા સ્વભાવે આનંદી છે, આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આ રીતે આપણને જણાય છે કે, આત્મા નિત્ય છે, જ્ઞાનમય છે, અને આ નંદમય છે. આ આત્માના ત્રણ વરૂપ ખીલવવાને આપણે અભ્યાસ પાડ જેઈએ; એ ત્રણ સ્વરૂપવાળ આત્મા હું છું, એવું જ્ઞાન રાખી વર્તવું જોઈએ. જે આત્માની નિત્ય તાનું જ્ઞાન થાય, તે માણસ મરણથી જરા પણ ડરતે નથી. અને શ્રીમદ્ આનંદઘનજીની સાથે ઉદ્દગાર કાઢે છે કે “અમ અમર ભયે અબ નહિ મરે ગે.” તે ત્રણે કે ળમાં રહેનારે હોવાથી તે શાશ્વત ફળ મળે તેવું કાર્ય કરવા દેરાય છે, ક્ષણિક વસ્તુઓ મળે કે ન મળે છે તેથી તેના મનની શાંતિમાં જરા પણ ભંગ પડતું નથી. આવી વૃત્તિ સસ્વરૂપથી ખીલે છે. જ્ઞાન સ્વરૂપ-ચિસ્વરૂપ ખીલવવાને ગ્રન્થ વાંચવા જોઈએ, સત્સમાગમ કરવું જોઈએ; સદગુરૂગમ લેવી જોઈએ. સજ્ઞાન પ્રાપ્ત કરવાને રાજગને સ. માધિને માર્ગને આશ્રય લેવો જોઈએ. પ્રથમ યમ અને નિયમથી હદયને શુદ્ધ કરી, ઈદ્રિ અને મનને વશ
For Private And Personal Use Only