________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
કરી બહાર રહેતી વૃત્તિઓને તેમજ મનને અંતમુખ વાળવાં જોઈએ. આ રીતે ધ્યાનથી–ગથી જ્ઞાન સ્વરૂપ બને રાબર ખીલે છે. ત્રીજું સ્વરૂપ આનંદ છે. તે સ્વરૂપ ખીલવવાને સરાગ સંયમની અપેક્ષાએ ઉત્તમોત્તમ માર્ગ પ્રેમ. છે, ઉત્તમ ચારિત્ર છે. કેઇના પણ જીવને ઉદ્વેગ ન થાય તેવું ઉત્તમ પ્રકારનું વર્તન રાખવું જોઈએ, અને જેનામાં જીવ છે, જેનામાં પ્રાણ છે, તે સર્વ તરફ પ્રેમભાવ રાખવે જોઈએ. જ્યાં જ્યાં આત્મતત્વ દેખાય ત્યાં ત્યાં બાહા ઉ. પાધિ તરફ દુર્લક્ષ કરી, આત્મતત્વની ઉચ્ચતા વિચારી, આ નંદ પામવું જોઈએ, અને હૃદયથી દરેક જીવ સાથે મૈત્રી ભાવના રાખવી જોઈએ. ખરો આનંદ મંત્રીભાવમાં, બીજાનું ભલું કરવામાં, અને બીજાઓને સન્માર્ગે દોરવવામાં રહેલે છે. આ રીતે આત્માનાં ત્રણ સ્વરૂપ ખીલવવાને ધીમે ધીમે પ્રયત્ન કરે જોઈએ. આ ત્રણ સ્વરૂપવાળે આત્મા છે, એમ જાણવાથી, અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન ક. રવાથી અનેક સત્પુરૂષે તે સચ્ચિદાનંદસ્વરૂપ મેળવવાને ભાગ્યશાળી થયેલા છે. જેનું ધ્યાન કરે તે તે થાય છે, આ ઉત્તમ નિયમ ધ્યાનમાં રાખી પરમાત્મપદ મેળવવાની ખરી ઈચ્છા હોય તે પરમાત્માનું એકાગ્ર મનથી સતત ધ્યાન કરે, અને તમે પણ પરમાત્મા થશે. પરમાત્મપદ અનુભવ વામાં જે અંતરાયરૂપ કારણે હશે તે સ્વયમેવ દૂર થઈ જશે.
अवतरणम्--आत्मगुणरक्षणं सर्वथा कर्त्तव्यं तत् क्षती त्वात्मघातिवं प्रसज्यत इत्याह ।।
For Private And Personal Use Only