________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
લીન પુરૂષે અહત કહી ભજે છે, જેને મીમાંસકે કર્મ. કહે છે, એ ત્રિકનો નાથ તમને વાંછિત ફળ આપે“ષદર્શન છન અંગ ભણીએ” એ શ્રીમાન આ નંદઘનજીનું વાકય પણ જણાવે છે કે જુદી જુદી અપે. ક્ષાથી વિચારતાં પદ્દર્શન સત્ય છે, અને તે સર્વને જૈન ધર્મમાં સમાવેશ થઈ શકે. આ દષ્ટિ બિન્દુ હૃદયમાં રાખી હવે આપણે આ લેખમાં આપેલાં વિશેષણો તપાસીએ. ચેસઠ ઈન્દ્ર પણ જેની પૂજા કરે છે, એવું જેનું એશ્વર્ય છે તે મહેશ્વર કહેવાય છે. અનંત ગુણ પર્યાયનું નિવાસસ્થાન–આધાર આત્મા છે, માટે તે મહા–આધાર-મહાધાર કહેવાય છે. જગતના વિષયેથી ઉત્પન્ન થતે આનંદ જ્યારે ક્ષણિક છે, ત્યારે આત્માને આનંદ શાશ્વત છે, માટે આ માને અયુતાનંદ-શાશ્વત આનંદનું સ્થાન ગણવામાં આ વેલું છે. આવા આવા વિશેષણવાળા આત્માનું જે મનુષ્ય નિરંતર સ્મરણ કહે છે, તે જગદીશ્વર થાય છે, તે ત્રણ ભુવનને સ્વામી થાય છે, અને તેની સાથે નિત્ય સુખને તે ભોકતા થાય છે. આત્મા સ્વભાવેજ આનંદ સ્વરૂપ છે. આ નંદ તેનાથી ભિન્ન નથી. આનંદ આત્મા અનુભવે છે. તે શાશ્વત આનંદ મેળવ્યા પછી કાંઈપણ મેળવવા યોગ્ય આ માને રહેતું નથી.
તે આનંદસ્વરૂપ શુદ્ધ અને નિષ્કામ રમણતાથી ખીલે છે–પ્રટક થાય છે. જગત્ માત્રનું ભલું થાઓ, એવી ભા. વના સર્વદા ભાવવી, સર્વદા શાંતિપાઠને હદયથી ઉચ્ચાર કરે, અને વ્યવહારમાં પણ જેમ બને તેમ પ્રાણી માત્રનું
For Private And Personal Use Only