________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२२
-ચથાશક્તિ ભલું કરવા તત્પર રહેવું. આમ કરવાથી હૃદયમાં ખરા પ્રેમ જાગૃત થાય છે, અને તે ખરા પ્રેમીજ મનુષ્ય માત્રનું' ભલે' ઈચ્છનાર આત્માજ શાશ્વત આનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે.
अवतरणम् -- आत्मैव शिवस्वर्यम्भ्वादिपदवाच्यस्तदुपास नयाssत्मा स्वयं शिवादिरूपो भवतीति प्ररूपयति ।
श्लोकः शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तर दृष्टितः भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ८०
टीका - शिवं कल्याणागारम् । स्वयंभुवमनादिसंसिद्धम् न तु केनापि कृतमात्मान भक्तया महतादरेणान्तरदृष्टिते sध्यात्मदृष्टया वन्दस्व पर्युपास्य ततः स्वकीयऋद्धीनां भोक्ता संस्त्वं सदाशिवस्वरूपः शङ्करः कल्याणकारी भवसि यो ह्यामध्यानरतः स स्वयं लब्धकल्याणः परेषां कल्याणकारीति भावः ॥ ८० ॥
अवतरणु - शिव, स्वयंभू, वगेरे विशेषणो, सभाડવામાં આવે છે, તે ખરી રીતે આત્માને જ લાગુ પડે છે, તે હુવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ~શિવ અને સ્વયંભૂ રૂપ આત્માનું આંતર ષ્ટિથી વંદન કર. પેાતાની રૂદ્ધિના ભાકતા તુ જ શંકર અને શિવ છે.
For Private And Personal Use Only