________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२७
टीकाय आत्मा महेश्वरम् इन्द्रादिपूज्यानंतरत्नधारकम् ટાશાमहाधारम् अनंतगुणपर्यायाणामाधारीभूतम् । अच्युतानन्दकम् - सार्वकालिकानन्दरूपम् स्मरेध्यायेत् । स मुमुक्षुरात्मा श्री जगदीश्वरो भूत्वा ध्रुवं संशयादिरहितमनश्वर सौख्यं प्राप्नोઐતિ માત્ર ૫ ૭૨ ||
અવતરણ--ગયા લેાકમાં આત્માના કેટલાક વિશે. ષણા આપવામાં આવ્યા. આ શ્લોકમાં આત્માના મીજા નામા આપી આત્માને ઓળખાવવાના ગ્રન્થકત્તા યત્ન કરે છે. અ--જે મહેશ્વર, મહાધાર, અચ્યુતાન દ,-એવા આત્માનું સ્મરણ કરે છે, તે જગદીશ્વર થઈને નિત્ય સુખ મેળવે છે. ૫ ૭૯ ॥
ભાવાર્થ--આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્રે ભિન્ન ભિન્ન નામ આપે છે, પણ વસ્તુતઃ તે સર્વ આત્માનાંજ વિશેષણા છે. આ ભેદની અંદર રહેલુ ઐકય એટલુ બધું પ્રખળ છે કે એક સ‘સ્કૃત કવિએ લખ્યું છે કે:
यं शैवा समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः । अनित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वांच्छितफलं त्रैलोकयनाथो जिनः १ જેને શૈવ લેાકા શિવ કહી ઉપાસે છે, જેને વેદા
:
ન્તીએ બ્રહ્મ કહે છે, જેને બૌદ્ધ લેાકેા યુદ્ધ કહેવામાં ચ તુર હાય છે, જેને નયાયિકા કત્તા કહે છે, જેને જૈનશાસ્ત્ર
For Private And Personal Use Only