________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१९
આત્માનુ કાઈ મનુષ્ય ક્ષણે ક્ષણે સ્મરણ કરે તે, તે ચ્યામાની સાથે તન્મય થઇ જાય છે, ચેાગસારમાં લખ્યું છે કેઃयदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तन्नित्यमात्मविशुद्धये ॥
જ્યારે ચેાગી જેનુ ધ્યાન કરે છે, ત્યારે તે તન્મય થાય છે. માટે આત્માની વિશુદ્ધિ માટે, નિર'તર વીતરાગનું ધ્યાન કરવું કે જેથી આમા વિશુદ્ધ થાય.
આ પ્રમાણે નિર'તર આત્મસ્મરણથી, આત્મધ્યાનથી, માભરમણુતાથી, આત્મા પરમાત્મા થાય છે, અને જન્મ જરા મરણ તેને અસર કરી શકતાં નથી. પણ નિરંતર આત્મસ્મરણુ કાણુ કરી શકે ! જેનું મન સંસારના માયાવી અસત્ય અને દુ:ખપૂર્ણ પદાર્થ ઉપરથી ઉડી ગયું છે, અને જે કાંઈ નિત્ય અને શાશ્વત આનંદ આપનાર તત્ત્વ શેાધ તા હોય તેવા મનુષ્ય આ કામ ખરાખર કરી શકે છે. તેનુ મન વિષયા તરફ નહિ દોરાતાં આત્માભિમુખ વળે છે; અને તેથી તે પળે પળે આત્માનુ સ્મરણ કરે છે. તેનું આખું જીવન આત્મમય બની રહે છે. તેજ મનુષ્ય ખરા આનદના ભાક્તા થાય છે.
अवतरणम् - नामान्तरेणात्मानमुपदिशति. श्लोकः
महेश्वरं महाघारं अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं भूत्वा श्रीजगदीश्वरः ७९
For Private And Personal Use Only